SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ CEEEEEEEEEEEEEEEEEEEEEEEECECECEGEBEEEEEE KAREEEEEEEEEEEEEEEEEEEEEE मा सामायारी જે ગ્રહણનિમંત્રણા થઈ શકતો હોવાથી કોઈ દોષ નથી. સાર એ કે જે વસ્તુઓ વહોરીને લાવેલી હોય તે બીજા સાધુઓને આપવી હોય તો પહેલા વડીલની રજા છે જ લેવી અને પછી બાળ, ગ્લાન વગેરેને ક્રમશઃ જે નિમંત્રણા કરવી કે “તમે આ મારું વાપરો” એ છંદના કહેવાય. । यशो. - तेनागृहीतस्य गृहीतस्यापि गुर्वाज्ञां विना वा व्यत्ययेन निमन्त्रणायां दानमात्रे । वा नातिव्याप्तिः । र चन्द्र. - तेन='पूर्वानीतस्य' इति, 'गुर्वाज्ञाया' इति, 'यथार्ह' इति, 'ग्रहणनिमन्त्रणं' इति च पदानां ग्रहणेन अगृहीतस्य निमन्त्रणायां नातिव्याप्तिः, गृहीतस्यापि गुर्वाज्ञां विना निमन्त्रणायां नातिव्याप्तिः, गृहीतस्य । गुर्वाज्ञापूर्वकमपि व्यत्ययेन क्रमोललङ्घनेन निमन्त्रणयां नातिव्याप्तिः । दानमात्रे वा नातिव्याप्तिरिति । वाक्ययोजना। "अहं त्वदर्थं अशनादिकं आनयामि ?" इति या निमन्त्रणा क्रियते, सा छन्दना न भवेत् । यतः से पूर्वानीतस्यैव निमन्त्रणा छन्दना भवति । अत्र तु पूर्वानीतं नास्ति । रत्नाधिकमकथयित्वा स्वयमेव कश्चित्साधुः योग्यक्रमेण निमन्त्रणां कुर्यात्, तथापि सा निमन्त्रणा न र स्यात् । यतः रत्नाधिकादेशेनैव निमन्त्रणा छन्दना भवति । रत्नाधिकं कथयित्वा तदादेशेन पूर्वानीतस्य क्रमोल्लङ्घनेन यदि निरूपणां कुर्यात्, तथापि सा निमन्त्रणा न स्यात् । यतः योग्यक्रमेणैव निमन्त्रणा छन्दना भवति । रत्नाधिकं कथयित्वा तदादेशेन क्रमानुसारेण पूर्वानीतं अशनादिकं ददाति । किन्तु ग्रहणनिमन्त्रणां "साधो! मदानीतं इदं गृहाण ! कुरु मदुपरि उपकारं" इत्यादि रूपां न करोति, तदा तद्दानं छन्दना न भवति । यतः। र ग्रहणस्य निमन्त्रणैव छन्दना भवति । આમાં પૂર્વે ગ્રહણ કરેલી=લાવી દીધેલી વસ્તુની જ નિમંત્રણા છંદના કહી છે. એટલે હવે પૂર્વે નહિ કે લાવેલી, લાવવાની બાકી વસ્તુ માટેની નિમંત્રણામાં અતિવ્યાપ્તિ નહિ આવે. ગુર્વાજ્ઞાપૂર્વક જ નિમંત્રણા છંદના કહી છે એટલે ગુર્વાજ્ઞા વિનાની નિમંત્રણામાં અતિવ્યાપ્તિ ન આવે. બાલ, ગ્લાનાદિને ક્રમશઃ નિમંત્રણા જ છંદના કહી છે એટલે વ્યત્યયઃક્રમનું ઉલ્લંઘન કરીને જે નિમંત્રણા આ કરાય એમાં અતિવ્યાપ્તિ ન આવે. | ગ્રહણ કરવાની નિમંત્રણા=પ્રાર્થનાને છંદના કહી છે. એટલે હવે એવી કોઈ નિમંત્રણા વિના એમને એમ છે પૂર્વાનીત અનાદિ બાલાદિને આપે તો એમાં પણ છંદનાલક્ષણની અતિવ્યાપ્તિ ન આવે. આમ (૧) પૂર્વનીત (૨) ગુજ્ઞા (૩) બાલાદિ ક્રમ (૫) નિમંત્રણા એમ ચાર પદોનું પદ કૃત્ય બતાવ્યું. GEE ENCEFRESSURESSESS CECECEEEEEEEEEEEEEEEEEE यशो. - इयं च वक्ष्यमाणरीत्या विशेषविषया मुणितव्या, न साधुसामान्यविषया ॥५५॥ चन्द्र. - ननु किमियं सामाचारी सर्वेषां साधूनां सामान्या? यद्वा केचिदेव मुनयः एतस्याः सामाचार्याः છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૪૮
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy