SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE હજsssssssssssssss s ss મિચ્છાકાર સામાચારી ) શું એનું કારણ એ જ કે બીજા સામાન્ય મિથ્યાત્વીઓ બીજાઓમાં મિથ્યાત્વની પ્રભાવના નથી કરતા. આ સંયમી તો પોતાના આ વિચિત્ર વર્તન દ્વારા બીજાઓને પણ મિથ્યાત્વ પમાડે છે. છે. દા.ત. એક સાધુ કોઈ શ્રાવકના ઘરે આદેશ કરીને વધારે પ્રમાણમાં શીરો બનાવડાવીને વહોરે છે. ત્યારે એ શ્રાવક કે શ્રાવિકાને પ્રથમ તો એ વિચાર આવવાનો જ કે, “શું સાધુથી આવી રીતે શીરો વહોરાર પરમાત્માએ આ સાધુઓને આવી રીતે શીરો બનાવવાની રજા આપી હશે ? કે પછી આ સાધુ જિનાજ્ઞાનું છે ઉલ્લંઘન કરીને સ્વચ્છંદી બનીને શીરો વહોરે છે ?” 8 સામાન્યથી આવા દોષ સેવનારા સંયમીઓ લગભગ ચાલાક, હોંશિયાર હોય છે. એટલે તેઓ પેલા છે 8 શ્રાવકને કહેશે કે, “સાધુઓને ભણવા માટે આ બધું વાપરવું પડે. આજે વિહાર કરીને આવ્યા છીએ એટલે છે થાક લાગેલો હોવાથી વાપરવું પડે છે. અહીં ગોચરી દુર્લભ છે માટે આ રીતે વાપરવું પડે છે.” એ સંયમી છે છે એવી તો માયા કરશે કે શ્રાવકને “આ સાધુ ખરાબ છે, આજ્ઞાભંજક છે” એવો નિશ્ચય નહિ થાય. પરંતુ એવો રે આ જ નિશ્ચય થશે કે “આ સાધુ તદ્દન સાચો છે. આવા પ્રસંગોમાં શીરો વાપરવામાં કોઈ આજ્ઞાભંગ નથી.” R હવે ખરેખર જે પ્રસંગોમાં પ્રભુએ ધાકર્મી વાપરવાની રજા નથી આપી એ પ્રસંગોમાં પણ આધાકર્મી છે જ વાપરી શકાય એવી શ્રદ્ધા આ શ્રાવકને પેલા સાધુએ કરાવી. અર્થાત એ શ્રાવકને ખોટી વાતમાં, આજ્ઞાવિરુદ્ધ છે પદાર્થમાં શ્રદ્ધા થવાથી એને મિથ્યાત્વ લાગવાનું જ. એનું કારણ આ નિષ્ફરતાથી પાપો કરનાર સંયમી બને. છે એમ યુવાન બહેનો સાથે એકલા વાતચીત કરતા યુવાન્ સાધુને જોઈને પણ શ્રાવકને પ્રથમ શંકા થાય છે શું કે “પરમાત્માએ આવી રીતે બહેનો સાથે વાતચીત કરવાની રજા આપી હશે ? કે પછી આ સાધુ જ અંદરખાને છે દુષ્ટ વિચારોવાળો છે ?” છે ત્યાં પણ એ સાધુ શ્રાવકને કહેશે કે “આ મુમુક્ષુઓ છે. એમને માર્ગદર્શન આપનાર કોઈ નથી. બિચારીઓ છે મારી પાસે આવી છે. એમનું અહિત ન થાય એ માટે એમને ઉપદેશ તો આપવો જ પડે ને ? અથવા તો આ 8 બહેનો મારી સગી બહેનો, ભાણેજો, ભત્રીજીઓ છે. શ્રાવક સમજશે કે “મુમુક્ષુ બહેનોને એકાંતમાં યુવાન્ સાધુ છે ઉપદેશ આપી શકે છે. સગી બહેન, ભાણેજ વગેરે સાથે એકાંતમાં વાત કરવામાં કોઈ દોષ નથી.” કેવી ઘોર છે મિથ્યાત્વની પ્રભાવના ! 8 માટે જ આવા નિષ્ફર, શ્રાવકોને ખોટી વાતોથી ભરમાવનારા સંયમીઓ મહામિથ્યાત્વી કહેવાય છે. આ બધી પહેલા વિભાગના જીવોની વાત કરી. બીજા વિભાગના જીવો મંદમિથ્યાત્વી, સમ્યગ્દષ્ટિ છે. તેઓ પણ બહારથી સાધુવેષ ધારણ કરી ચૂક્યા હોય છે એ શક્ય છે. હવે આવા સંયમીઓમાં ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ન થયેલો હોવાથી વારંવાર મિ.દુ. આપવા 8 છતાં વારંવાર પાપો થયા જ કરવાના. પણ એમનામાં માર્ગાનુસાર મંદમિથ્યાત્વ કે સમ્યક્ત છે એટલે પાપો 8 બદલ સાચો પશ્ચાત્તાપ પણ થવાનો. “આ હું ખોટું કરું છું. મારી જાતને ધિક્કાર હો. સાચી વાત જાણ્યા છતાં છે # હું એનું પાલન નથી કરતો. મારું શું થશે?” આ બધા ભાવો બીજા વિભાગના આ સંયમીઓને જાગવાના જ. છે છે અને એટલે તેઓ વારંવાર ગુરુદ્રોહ, વિજાતીયવાસના, ખાવાની આસક્તિ, ક્રિયામાં વેઠ, જીવદયામાં ગોટાળા છે છે વગેરે બધા પાપોનું મિ.દુ. આપે અને વારંવાર એ પાપો કરે. આમ આ સાધુઓમાં અકરણનિયમ ન હોવાથી 8 8 એમના મિ.દુ., આલોચના એ ખરેખર તો સાચા ન જ ગણાય. પણ આ જીવોમાં જે પશ્ચાત્તાપભાવ પડ્યો છે છે એને લીધે ભવિષ્યમાં આ જીવો મિ.દુ, આલોચનાદિ દ્વારા જ ઉપર-ઉપરના ગુણસ્થાને ચડવાના છે. માટે 8 છે એમના મિ.૬. લાંબેગાળે હિતકારી બને જ છે.. છે આ જીવો પણ પ્રતિજ્ઞાભંગ તો કરે જ છે. છતાં પશ્ચાત્તાપભાવ પડેલો હોવાથી તેઓનું અહિત થતું નથી. સંચમ રંગ લાગ્યો - મિચ્છાકાર સામાચારી • ૨૪૬ RiteshGhatasatisfied officiasdE666666666666663ggggggggggggggggle
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy