________________
EstriffitgiEffffffer
G SSSSSSSSSSB GSS
S
નિશીહિ સામાચારી છે એ પ્રમાણે અર્થ લેવાશે. (શિષ્ય : એના કરતા તો માત્ર રૂઢિ દ્વારા “શ્રાવકો” અર્થ જ લો ને ? યોગાથે લેવાની છે આ શી જરૂર છે ?) = ગુરુ : ના “શ્રદ્ધાયુક્ત” એ યોગાથે લેવા દ્વારા અમે એમ સૂચવીએ છીએ કે જેઓ ઉપર બતાવેલી હાથી છે વગેરેમાંથી ઉતરી જવા રૂપ વિધિનું પાલન ન કરે એનાથી વિપરીત કરે તેઓ અશ્રદ્ધાથી કલંકિત થયેલા જાણવા.
વળી આ રીતે હાથી વગેરે ઉપરથી ઉતરી જવું એ યત્ન છે, અપ્રમાદ છે. એટલે જેઓ વિધિ પાલન ન કે શું કરે તેઓને અશ્રદ્ધા ઉપરાંત પ્રમાદ દોષ પણ લાગે, આમ તો “શ્રદ્ધાવાળા” એ શબ્દથ 8 કરનારાઓને અશ્રદ્ધાનું જ સૂચન થાય. પણ અશ્રદ્ધાના ઉપલક્ષણથી પ્રમાદ પણ લઈ જ લેવો. | (શિષ્ય: જો દેરાસરની ધજા દેખાય ત્યારથી પોતાના વાહનો છોડીને, ચાલતા જવાનું હોય, તો તો બિચારા B શ્રાવકો પરેશાન થઈ જાય. જ્યારે દેરાસરમાં જ જવાના હોય ત્યારે તો આ વિધિ હજી બરાબર, પણ વેપાર કરવા બજારમાં જવાનું હોય અને ઘણા દૂરથી ધજા દેખાય તો ત્યાંથી જ ચાલતા ચાલતા બજાર સુધી જવું એ છે શક્ય નથી. આવો નિયમ તો કોઈ ન પાળી શકે.)
ગુરુ : દેરાસરની ધજા દેખાતાની સાથે હાથી વગેરે ઉપરથી ઉતરી જવાની વાત દેરાસરમાં જ જવા B 8 નીકળેલાઓ માટે છે. બજાર વગેરે માટે નીકળેલાઓએ આ વિધિ પાળવાની વાત નથી.
यशो. - यद्येवं तप्ताऽयोगोलकल्पानां श्रावकाणामप्याशातनाभङ्गभीरूणामत्र विषय इयान् प्रयत्नः, किमङ्ग पुनः साधूनां सर्वदैव दृढप्रयत्नशालिनामत्र विषये वक्तव्यम् ? आशातनभङ्गभीरूताऽभावविजृम्मितमेवात्र प्रयत्नवैक्लव्यमिति भावः ।
riti
3333333335555555
BittergarterEEEEEEEEEEEEEE૬ittitiiiiiiiiiiiiits
B2 3
चन्द्र. - तप्तायोगोलककल्पानां यथा तप्तमयोगोलकं प्रक्षिप्तं सत् यत्र गच्छति तत्र प्राणिन घातयति, र एवं अत्यन्तं प्रमादपरतन्त्राः श्रावका अपि यत्र गच्छन्ति, तत्र षड्जीवनिकायान् व्यापादयन्तीति ते
तप्तायोगोलककल्पा उच्यन्ते । अत्यन्तं प्रमादिनामिति भावः । अत्र विषये=देवगुर्वोरवग्रहे इयान्=8 शिखरादिदर्शनमात्रादेव गजादेरपसरणादिरूपः । यस्य मनसि आशातनाया विधिभङ्गस्य च भयं नास्ति, स एव देवाद्यवग्रहे आशातनात्यागादिप्रयत्नविकलो भवतीत्येतदेवाह आशातनाभनेत्यादि । प्रयत्नवैक्लव्यं । प्रयत्नरहितत्वं ।
મૂળ વાત એ છે કે
જો આ પ્રમાણે તપાવેલા લોખંડના ગોળા જેવા (જ્યાં જાય ત્યાં હિંસા કરનારા) શ્રાવકોએ પણ આશાતનાવિધિભંગ વગેરેના ભયને લીધે આ દેવાદિ-અવગ્રહ સંબંધમાં આટલો બધો પ્રયત્ન કરવાનો હોય તો પછી જેઓ 8 છે કાયમ માટે સંયમયોગોમાં દઢપ્રયત્નવાળા જ રહેતા હોય છે. તેઓને તો આ વિષયમાં શું કહેવું ? છે સાર એટલો જ કે અવગ્રહ પ્રવેશાદિમાં જેઓ પ્રયત્નની દઢતા નથી કેળવતા તેઓ આશાતના-વિધિભંગ છે $ વગેરેના ભય વિનાના જ માનવા પડે, કેમકે આ વિષયમાં પ્રયત્નનો અભાવ એ આશાતનાભયાદિના અભાવથી 8 છે જ શક્ય છે. 8 થશો. - તમિષેત્યાદ મિજૂરિઃ- (પંઘવસ્તુ-૮૬)
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત : ૧૮૨ છે Regional Trainiannaaaaaaaaaaaaaa%anginishahir ani