SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ SATIRECENT REARRRRRRRRIA Mele सामाचारी देवावग्रहश्चैवं श्रूयते___ "तत्थवग्गहो तिविहो उक्कोसजहन्नमज्झिमो चेव । उक्कोस सट्टिहत्थो जहन्न नव ससेस विच्चालो ॥ इति । HEHEEEEEEEEEEEEEEEEE E EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE GRERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRREE चन्द्र. - ननु "गुरोरवग्रहः" इति अस्य कोऽर्थः इति चेत् यस्मिन्स्थाने प्रवेशार्थं गुरोरनुज्ञाऽवश्यं ग्रहीतव्या। तां विना यत्र प्रवेशो न क्रियते तत्स्थानं गुरोरवग्रहः । ननु स कियत्प्रमाणः इत्यत आह आयप्पमाणमेत्तो स इत्यादि । गुरुशरीरस्य सार्धहस्तत्रयादिरूपा यावती अवगाहना, चतुर्दिक्षु तावत्प्रमाणं क्षेत्रं गुरोरवग्रहो भवति । ननु । देवावग्रहः कियत्प्रमाणः? इत्यत आह तत्थवग्गहो तिविहो इत्यादि । देवमाश्रित्य त्रिविधोऽवग्रहो भवति । तत्र षष्ठिहस्तप्रमाणः उत्कृष्टोऽवग्रहः, नवहस्तप्रमाणो जघन्योऽवग्रहः, शेषस्तु दशहस्तादारभ्य। एकोनषष्ठिहस्तप्रमाणं यावत् सर्वोऽपि मध्यम इति भावार्थः । विच्चालो मध्यम इत्यर्थः । शिष्य : गुरुनो मने विनो भव (मेमनी मालिहीन २५॥तुं स्थान) 32cो वानी ? છે ગુરુ : “ગુરુની ચારેબાજુ ગુરુના શરીરની લંબાઈ જેટલી ભૂમિ એ એમનો અવગ્રહ છે” એ પ્રમાણે 8 8 આવશ્યકનિયુક્તિ વગેરેમાં જણાવેલ છે. અને દેવાવગ્રહ તો આ પ્રમાણે સંભળાય છે કે “દેવના સંબંધમાં ત્રણ પ્રકારનો અવગ્રહ છે. (૧) ઉત્કૃષ્ટ 8 (૨) જઘન્ય (૩) મધ્યમ. તેમાં ૬૦ હાથ ઉત્કૃષ્ટ, નવ હાથ જઘન્ય અને ૧૦ થી ૫૯ હાથ સુધીનો મધ્યમ અવગ્રહ છે वाय." यशो. - इतरथा उक्तरीतिविपर्यासेन तत्र प्रवेशे च अनिष्टं कर्मबन्धलक्षणं भवति। तेन हेतुना इहावग्रहप्रवेशे निषेधः प्रधानं अव्यभिचारिफलहेतुत्वेन कामनाविषयः । ___ चन्द्र. - तेन हेतुना-यतः यथोक्तनैषेधिक्यकरणे कर्मबन्धो भवति । ततः अव्यभिचारिफलहेतुत्वेन 3 =अव्यभिचारी अवश्यं फलजनकः, न तु कदाचिदप्यजनको यः फलस्य हेतुः, तत्त्वेन कामनाविषयः= 8 "इदं मयाऽवश्यं करणीयम्" इति इच्छायाः विषयः । यद् वस्तु फलस्य अव्यभिचारिकारणं भवति, तद्वस्तु । फललिप्सोः इच्छायाः विषयः भवतीति निर्जराभिलाषिणः इच्छायाः विषयो नैषेधिकीप्रयोगो भवतीति । જો દઢયત્ન અને ઉપયોગ વિના અવગ્રહમાં પ્રવેશ કરવામાં આવે તો કર્મબંધરૂપ અનિષ્ટ થાય છે. આ છે આ જ કારણસર અહીં અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે નિષેધ=નિસીહિપ્રયોગ પ્રધાન છે. એટલે કે આ પ્રયોગ જ 8 કર્મક્ષયનું અવ્યભિચારી કારણ હોવાથી ઈચ્છાનો વિષય બને છે. અર્થાતુ નિશીહિપ્રયોગ એ જ કર્મક્ષયનું છે છે અવ્યભિચારી કારણ હોવાથી કર્મક્ષયની ઈચ્છાવાળાઓ અવશ્ય એની ઈચ્છા રાખવાના જ. (અવ્યભિચારી એટલે હું 8 અવશ્ય ફળને ઉત્પન્ન કરે છે. પોતાની ગેરહાજરીમાં ફળને ઉત્પન્ન ન જ થવા દે તે.) यशो. - एवं चावश्यकर्त्तव्येऽप्यत्र पापनिषेधत्वेनैव तत्कामना । तत्काम्यार्थमेव चावश्यकीविषयापेक्षया-ऽत्यन्तमुपयुञ्जानः फलं लभते । છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત • ૧૦૦ ResearsESSINGEROINEERIOUSEREE888888000000000588888888888888000000
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy