________________
ARRI
O RITE
मापस्सल सामाचारी me ગુર : “ઉપાશ્રયમાંથી બહાર જતી વખતે આવસ્યહિ પ્રયોગ જ કરવો અને ઉપાશ્રયાદિમાં પ્રવેશ વખતે છે છે નિસીહિપ્રયોગ જ કરવો” આ પ્રમાણે જે વિભાગ પાડેલો છે. એ માત્ર ગમન અને અગમન રૂપ બે કાર્યને ૨ આશ્રયીને જ પાડેલો છે.
___ यशो. - अयं भावः-नषेधिकीप्रयोगः खलु स्वप्राग्भाव्यना-भोगादिनिमित्तकप्रत्यवायपरिहारार्थमेवेष्यते । न च गमनात्प्राक् संवृतगात्रतया स्थितस्य साधोः प्रत्यवायो भवति यत्परिहारार्थं नैषेधिकी प्रयुञ्जीत ।
चन्द्र. - ऐदम्पर्यमाह नैषेधिकीप्रयोगः खलु इत्यादि । स्वप्राग्भावीत्यादि । नैषेधिकीपदप्रयोगकालात् र पूर्वस्मिन्काले उत्पन्नाः ये अनाभोगादिजन्याः अतिचारादिरूपाः प्रत्यवायाः । तेषां परिहारार्थं । गमनात्प्राक्=
आवश्यकीप्रयोगकारणं यद्गमनं, तत्पूर्वकाले संवृतगात्रतया उपाश्रये स्वाध्यायध्यानादिषु एकाग्रत्वेन । कायगुप्तिगुप्ततया प्रत्यवायः=अतिचारादिः । भवता हि गमनकाले आवश्यकीपदप्रयोगं परित्यज्य • नैषेधिकीपदप्रयोगः इष्यते । किन्तु नैषेधिकीप्रयोगस्तु पूर्वकालभाविनामतिचारादीनां परिहारार्थं क्रियते । ते
चातिचारा: सामान्यतः उपाश्रये स्थितस्य साधोः न संभवति । ततश्च उपाश्रयाद् बहिर्गमनकाले प्राक्काल भाविनामतिचाराणामेवाभावात् केषां परिहाराय तत्र नैषेधिकीप्रयोगः क्रियते ? उपाश्रयाद् बहिर्निर्गतस्य तु भिक्षाटनस्थण्डिलभूम्यादौ सचितसंघट्टनादयो बहवः अतिचाराः संभवन्ति । ततश्चोपाश्रये प्रवेशकाले "अहं सर्वानतिचारान् त्यजामि । न उपाश्रयमध्ये करिष्यामि" इत्यादि अध्यवसायसंभवात् भवति तत्रातिचारनिषेधार्थं । नषेधिकीप्रयोगो युक्त इति "आवश्यकीपदप्रयोगकाले नैषेधिकीपदप्रयोगः कथं न भवेत् ?" इत्यादि निरूपणं न करणीयम् ।
આશય એ છે કે ઉપાશ્રયમાં પ્રવેશતી વખતે નિશીહિ કરીએ છીએ. પણ એ નિસીહિ કરતા પહેલા હું ઉપાશ્રયની બહાર જે ભિક્ષાટનાદિ ક્રિયાઓ કરી. એમાં અનાભોગ, પ્રમાદાદિ ઘણા દોષોની શક્યતા હતી. હવે આ ઉપાશ્રયમાં આવ્યા પછી ગુરુની હાજરીમાં એ અનાભોગાદિ દોષ ચાલુ રહે તો ગુરુની આશાતના થાય. એટલે છે ત્યાં ભયંકર નુકસાન થવાની શક્યતા રહે. એ નુકસાનો દૂર કરવા માટે જ ઉપાશ્રયમાં પ્રવેશતી વખતે નિસહિ 8 બોલવામાં આવે છે. જેના દ્વારા ગોચરી વગેરે સંબંધી શક્ય અનાભોગાદિ તમામ દોષોનો ત્યાગ કરવાની છે સાવધાની કેળવવામાં આવે છે.
निसाउनु म मा छ. શું હવે ઉપાશ્રયમાંથી બહાર જઈએ એ પહેલા ઉપાશ્રયમાં તો આવી ભિક્ષાટનાદિ ક્રિયાઓ જ ન હોવાથી છે ત્યાં અનાભોગાદિ દોષો પણ નથી. ઉપાશ્રયમાં તો સાધુ પોતાના આખા શરીરને સંકોચીને જ બેસી રહે છે. હું એટલે એને અનાભોગાદિથી થનારા નુકસાન થતા જ નથી. હવે એ થતા જ નથી, તો પછી નીકળતી વખતે છે તેનો પરિહાર કરવા માટે જ બોલાતો નિશીહિ શબ્દ બોલવાનો ન જ રહે ને? માટે આવસહિના સ્થાને નિસીહિ न बोलवो.
SEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEES95510
asaaEEEEEEEEEEEEEEE8888
यशो. - एवं नैषेधिकीप्रयोगकाले आवश्यकीप्रयोगोऽपि नापादनीयः । तदानीमा
આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૧૬૬ છે STESsssREEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEErectals