________________
ઈચ્છાકાર સામાચારી
यशो. - एतदेव स्तुतिकल्पलतायाः फलं यद्भगवद्गुणवर्णनमिति भक्तिश्रद्धाज - नितादस्मादचिरादेवाजरामरत्वसिद्धेः ॥१॥
चन्द्र. - ननु ग्रन्थकारः भगवत्स्तवनमात्रेण कथं कृतार्थो भवति ? इत्याशङ्कायामाह एतदेव हि इत्यादि । कल्पलतारूपायाः स्तुत्याः फलं भगवद्गुणानां वर्णनमेव । न तु परदोषनिंदा-स्वप्रशंसादिकम् । ततश्च स्तुतिकर्ता स्तुतिद्वारेण भगवद्गुणानेव वर्णयति । तच्च वर्णनं यदि भक्तिश्रद्धयोः अतिशयेन जनितं भवति । तदा तस्मात् गुणवर्णनात् झटित्येव सिद्धिपदप्राप्तिः भवति । एवं च न केवलं स्तुतिमात्रेण ग्रन्थकारः कृतार्थो भवति । किन्तु स्तुत्याः भक्तिश्रद्धातिशयजनितात् भगवद्गुणवर्णनरूपात् फलात् अजरामरत्वसिद्धिः भवति । अजरामरत्वं च प्राप्तः कृतार्थ एव भवतीति युक्तमुक्तं स्तवनेन कृतार्थो भवामीति ॥१॥
(શિષ્ય : શું પ૨માત્માની સ્તુતિ કરવા માત્રથી કૃતાર્થ બની જવાય ? કૃતાર્થ બનવું એટલે મોક્ષને પ્રાપ્ત उरवो. शुं स्तुति मात्रथी मुक्ति भणे ?)
ગુરુ : આ સ્તુતિ તો કલ્પવેલડી કહેવાય. અને એનું ફળ શું છે ? એ તને ખબર છે ? સ્તુતિમાં કંઈ નિંદામશ્કરી ન હોય. સ્તુતિમાં તો પ્રભુના ગુણોનું વર્ણન જ હોય. એટલે સ્તુતિનું ફળ તો પ્રભુના ગુણોનું વર્ણન જ छे.
એટલે આ સ્તુતિ કરવાથી પ્રભુગુણવર્ણનની પ્રાપ્તિ થશે અને જો૨દા૨ ભક્તિ તથા જો૨દા૨ શ્રદ્ધાથી ઉત્પન્ન થયેલા એ પ્રભુગુણવર્ણન દ્વારા ઝડપથી અજરામરત્વની=મોક્ષની પ્રાપ્તિ થાય જ. આમ સ્તુતિ દ્વારા પ્રભુગુણવર્ણન અને એના દ્વારા મોક્ષની પ્રાપ્તિ અને એના દ્વારા જીવ કૃતાર્થ થાય. એટલે “સ્તુતિ વડે હું કૃતાર્થ थाउँ छु” खेम ४ ग्रन्थद्वारे ऽधुं ते खेऽहम योग्य ४ छे. ॥१॥
यशो. अथादौ प्रतिज्ञातनिरूपणां सामाचारीमर्थतो नयविभागेन विवेचयन् विशेषण - विशेष्यभावस्वरूपेण निरूपयति
-
-
-
चन्द्र.
आदौ=प्रथमगाथायां प्रतिज्ञातनिरूपणां= प्रतिज्ञातं निरूपणं यस्याः सा तां । अर्थतो नयविभागेन विवेचयन् = टीकायां नयविभागप्रदर्शनेन पृथक्कुर्वन् । द्वितीयायां मूलगाथायां हि एतत् न उक्तं यदुत 'अमुकनयः अमुकस्वरूपां सामाचारीं मन्यते ? अन्यश्च नय अन्यस्वरूपां सामाचारीं मन्यते' इत्यादि । किन्तु मूलगाथायां केवलं षट् विशेषणानि एव प्रतिपादितानि । टीकायां तु तदनुसारेण 'कः नयः कियद्विशेषणविशिष्टं आत्मानं निर्विशिष्टं वा आत्मानं सामाचारीं मन्यते ?' इति सर्वं प्रतिपाद्यते । अतः ‘अर्थतो' इत्युक्तम् ।
‘सामाचारीं' इति पदं ‘विवेचयन्' इति अत्र 'निरूपयति' इति अत्र च योजनीयम् ।
પ્રથમ ગાથામાં સામાચારીનું નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા કરી. હવે સૌ પ્રથમ તો એ સામાચારીનું નિરૂપણ કરવાને બદલે એ સામાચારીનું અર્થથી નયોના વિભાગ વડે વિવેચન કરતા ગ્રન્થકાર એ સામાચારીને વિશેષણવિશેષ્યભાવરૂપે નિરૂપણ કરે છે.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૫