SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ BEEE તથાકાર સામાચારી सत्यमेव" इति निश्चयेन । आवश्यकः = अवश्यं करणीयः । तदकरणे मिथ्यात्वादिदोषप्रसङ्गसंभवादित्यग्रे प्रतिपादयिष्यते । शेषः=गाथायां "आवश्यकः" इतिपदं अनुक्तमपि तात्पर्यवशात् स्वयं विभावनीयमिति भावः। 1 संविग्नगीतार्था हि उपयोगपूर्वकं यदा सूत्रदानं करोति, यदा वा चक्रवालसामाचार्यादिविषयकं सामान्यत एवोपदेशं ददाति, यदा वा शास्त्राभ्यासावसरे शास्त्रपङ्कत्यनुसारेण अर्थव्याख्यानं करोति, यदा वा शिष्येण कृताया प्रतिपृच्छाया उतरं ददाति, तदा श्रोतॄणा 'सत्यमेवेदम्' इति निश्चयेन 'तथा' इति 'सत्यमेतद्' इति 'सर्वथा निर्दोषं भवन्निरुपणम्" इत्यादि वा प्रयोगः करणीयः, स एव तथाकारसामाचारी भवतीति रहस्यम् । (શિષ્ય : પંચાશકની ટીકામાં તો આવ. નિર્યુક્તિની ગાથા લઈને એનો અર્થ લખ્યો છે ખરો. પણ ત્યાં 'तु' नो अर्थ 'उपयोग' नथी य. त्यां 'तु'नो अर्थ एव अर अर्यो छे तो पंथाशस्टीअार शुं 'उपयोग'नी હાજરીને મહત્ત્વની નથી માનતા ?) ગુરુ : જે પંચાશકટીકામાં તુ શબ્દ વ કારાર્થવાળો કહ્યો છે ત્યાં પણ આ ઉપયોગનું ગ્રહણ ઉપલક્ષણથી સમજી લેવું, કેમકે પંચાશકટીકાકાર ચૂર્ણિની વાત અવશ્ય માને જ. આવા સાધુ જ્યારે (૧) વાચના આપે એટલે કે સૂત્રદાન કરે, (૨) ચક્રવાલ સામાચારી સંબંધી સામાન્ય ઉપદેશ આપે, (૩) અર્થનું વ્યાખ્યાન કરે કે (૪) શિષ્યે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપે એ બધામાં કોઈપણ જાતનો વિચાર કર્યા વિના તથાકાર કરવો આવશ્યક છે. मा गाथाभां ‘वायणमाइम्मि' 'म' छे से अनुपयोगी छे तथा गाथामां “तथाअर આવશ્યક=અવશ્ય કર્તવ્ય છે” એમ નથી લખેલ. એટલે આવશ્યક શબ્દ બહારથી લાવવાનો છે. यशो - तदुक्तम् - वायणपडिसुणणाए उवएसे सुत्तअत्थकहणाए । अवितहमेयं ति तहा पडिसुणणाए हक्क ॥ इति । चन्द्र. - अत्रार्थे आवश्यकनियुक्तिगतां गाथामपि दर्शयति वायणपडिसुणणाए इत्यादि । अस्या अर्थःवाचनायाः प्रतिश्रवणे, उपदेशे सूत्रार्थकथनायां च " अवितथमेतद्" इति तथाकारः कर्तव्यः । तथा प्रतिश्रवणायां="त्वमिदं वस्त्रप्रक्षालनादिकं कुरु" इत्यादिरूपायां गुर्वाज्ञायां तथाकारः कर्तव्यः - इति । खाव. निर्युस्तिमां ऽह्युं छे } ( १ ) वायनाप्रतिश्रवशमां (२) उपदेशमां, (२) सूत्र -अर्थम्थनमां, (४) तथा પ્રતિશ્રવણમાં એટલે કે ગુર્વાજ્ઞાનો સ્વીકાર કરવામાં “આ અવિતથ છે” ઇત્યાદિ જણાવનાર તથાકાર કરવો. यशो. अत्र 'तहा पडिसुणणाए' इत्यत्र प्रतिश्रवणा 'अमुकं कुरु इति गुर्वाज्ञाग्रहणं चूर्णौ दृश्यते । अयं चेच्छाकारसमाचारीविषय इत्याशङ्कय तथाशब्दं 'एतद्' इत्यत्र योजयित्वा तदुत्तरप्रति-श्रवणापदमुपदेशादिपदसंबंधशालीत्यन्ये व्याचक्षत इति तत्रैवोक्तम्। चन्द्र. अस्याः गाथायाः अर्थकरणेऽनेकानि मतानि सन्ति । तान्येव दर्शयितुमारभते टीकाकारः अत्र = મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૩૦
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy