SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ BEEE મિચ્છાકાર સામાચારી એટલે “પાપ-અકરણ એ પ્રતિક્રમણ' આ નિશ્ચયનયનો અભિપ્રાય સમજવો. એ બતાવવા માટે જ “વિતર્ક” શબ્દ મુકેલ છે.) (શિષ્ય : પાપ કર્યા પછી મિથ્યાકાર કરવામાં વધુ ભાવ જાગે છે. તો એમ જ ન કરવું જોઈએ ?) ગુરુ : ના, પાપ કરીને પછી પ્રતિક્રમણ કરવું એના કરતા તો પાપ ન કરવું એ જ યોગ્ય છે. (शिष्य : “खा ४ वात योग्य छे" खेम तमे शी रीते ही शओ ? ) ગુરુ : “જાણી જોઈને કાદવમાં પડ્યા પછી સ્નાન કરવાની ભાવના કરવી એના કરતાં તો કાદવથી દૂર રહી એને સ્પર્શ જ ન કરવો એ સારું છે” આ ન્યાય શ્રીહરિભદ્રસૂરિજીએ બતાવેલો છે અને આ સર્વમાન્ય હકીકત छे. यशो. अत एवाह नियुक्तिकारः ( आव० नि० ६८३ ) जइवि पडिक्कमियव्वं अवस्सं काउण पावयं कम्मं । तं चेव ण कायव्वं तो होइ पए पडिकंतो इति ॥ चन्द्र. - निर्युक्तिगाथाया अर्थः यदि न क्रियेत, तर्हि प्रथममेव प्रतिक्रमणं कृतं भवति । ← इति । यद्यपि पापं कर्म कृत्वा अवश्यं प्रतिक्रमणं कर्तव्यं । किन्तु तत्पापमेव માટે જ તો નિર્યુક્તિકારે કહ્યું છે કે “જો કે એ વાત સાચી છે કે પાપકર્મ કરીને અવશ્ય પ્રતિક્રમણ કરવું જ જોઈએ. પણ પાપ જ ન કરવામાં આવે તો એ ઉત્સર્ગમાર્ગે પ્રતિક્રમણ કરી ચૂકેલો જ બને.” यशो. - प्रतिक्रमणपदार्थो मिथ्यादुष्कृतप्रयोगस्तेन नानाकाङ्क्षिताभिधानम् । उक्तं च चूर्णिकृता "मिच्छादुक्कडप्पओगेण पडिक्कमियव्वं " इति । - चन्द्र. - नन्वत्र मिथ्याकारसामाचारीवर्णनं क्रियते, न तु प्रतिक्रमणवर्णनं । ततश्चात्र "पापाकरणं प्रथममेव प्रतिक्रमणं” इत्यादि निरूपणं अस्थाने किं क्रियते ? इत्यत आह प्रतिक्रमणपदार्थो= प्रतिक्रमणं नाम मिथ्यादुष्कृतप्रयोग एव । स प्रयोग एव मिथ्याकारसामाचारी । ततश्चात्र या मिथ्याकारसामाचारी आकांक्षिता, तस्या एव निरूपणं कृतं । केवलं मिथ्याकारप्रयोगपदस्थाने प्रतिक्रमणशब्दो गृहीतः, न हि तत्र कोऽपि दोषः । एवञ्चात्र अनाकाङ्क्षितस्याभिधानं नास्ति । किन्तु आकांक्षिताया एव मिथ्याकारसामाचार्याः अभिधानमस्ति । ननु ‘प्रतिक्रमणं मिथ्याकारप्रयोग एव' इति भवता कथं निर्णीतम् इत्यत चूर्णिकारसम्मतिमाह उक्तं च चूर्णिकृता इत्यादि । चूर्णौ " मिथ्यादुष्कृतप्रयोगेन प्रतिक्रमणं कर्तव्यम्" इति कथितं । तेन ज्ञायते यत् मिथ्यादुष्कृतप्रयोग एव प्रतिक्रमणमिति । (શિષ્ય : તમે આ જે આવ. નિર્યુક્તિની ગાથા બતાવી એમાં તો પ્રતિક્રમણ અંગેની વાતો કરી છે. આપણી વાત તો મિથ્યાકા૨પ્રયોગ-મિથ્યાકાર સામાચારી અંગેની ચાલે છે. જ્યારે જેની વાત ચાલતી હોય ત્યારે તે જ પદાર્થ આકાંક્ષિત=ઈચ્છાયેલો હોય છે. એ વખતે બીજા પદાર્થનું નિરૂપણ કરવું એ અનાકાંક્ષિતનું અભિધાન ४२वा ३५ घोष गाय हात श्रोता प्रश्न उरे } "भगतमा तत्त्वो डेटला छे ?” जने वस्ता उत्तर जाये મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૧૦
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy