________________
પર ]
ધર્મબિન્દુ
તેમાં રાજા પ્રધાન વગેરે રાજ્યાધિકારીએની નિંદા તા કદાપિ કરવી નહિ, અસલથી આપણું આર્યાવર્ત રાજ્યભક્તિમાં પ્રખ્યાત છે. અને રાજાઓ પણ પ્રજા તરફ પોતાના ધમ યથાથ રીતે માવતા હતા.
ાના પ્રનાયંત્રન હÆનઃ” રાજાએ પ્રશ્નને રંજન કરીને ક્રાતિ મેળવી હતી. આવા રાજા પ્રજા વચ્ચેના ઉચ્ચ સબંધ હાલમાં ઓછા અંશે આપણી ષ્ટિએ પડે છે. છતાં એવે! સમય આપણી રાજ્યભક્તિથી લાવી શકાય એમ આ વિવેચનકારની માન્યતા છે.
જો આપણને ક ના અચળ અને સ્થાયી નિયમમાં પ્રતીતિ હાય તા આપણે કબૂલ કરતું પડશે કે જે રાજા આપણા ઉપર રાજ્ય કરે છે, તે આપણી હાલની આંતર સ્થિતિને યાગ્ય હેાવાથીજ મળ્યું છે. સમગ્ર પ્રજાના કર્મ પ્રમાણે રાજા તથા રાજ્ય મળે છે. સદાચારીના સંગ, અસદાચારીના ત્યાગ तथा असदाचारैरसंसर्गः संसर्गः सदाचारैरिति ॥ २९-३०॥
અ—દુરાચારીની સખત ન કરવી અને સદાચારીની સેાખત કરવી; એ ગૃહસ્થના સામાન્ય ધર્મ છે.
વિવેચન—જેમ સામાન્ય રીતે લોકે અગ્નિથી બળતા, ઉપદ્રવથી હેરાન થતા, અને દુકાળથી પીડા પામતા દેશના ત્યાગ કરી અન્ય સ્થળે જઈ વસે છે, તેમ આલેક તથા પરલોક અને ઉભય લેાકમાં અનીતિકારી આચરણાવાળાને દુરથીજ 'નમસ્કાર કરવા, અર્થાત્ તેમના બિસ્કુલ સંગ ન કરવા.
ખરાબ માણસાની સેખત ત્યજી એટલેથીજ પત્યું એમ સમજ વાતું નથી. સારા માણુસેાની સાબત કરવી જોઈએ તેથી તમારા આચાર અને વિચારો બહુજ ઉત્તમ પ્રકારના થશે. સમાન ધર્મીએ સાથે ગેાટ્ટી કરવાથી ધર્મભાવના સતેજ રહે છે અને તે ભાવ