________________
અધ્યાય-૧
[ ૨૩
આવે છે. પણ જ્યારે સાસુ હાતી નથી અને કુળવધૂના હાથમાં સર્વ સત્તા આવે છે, ત્યારે કાઈ પણ પ્રકારના અનાસંભવ રહે છે. માટે તે સુશીલ અને ગુણવાળી વૃદ્ધ સ્ત્રીઓની સેાબતમાં રાખવી. આ પ્રમાણે સ્ત્રીઓનું રક્ષણ કરવાના ચાર ઉપાય જણાવેલ છે. આ વિષય સમાપ્ત કરતાં પહેલાં તે સંબંધી એક શંકાનુ નિવારણ કરવું” એ ઉચિત જણાય છે. કાઈ શંકા કરે કે આમ લેાકેાની સમક્ષ લગ્ન કરવા કરતાં તૈયાર વેશ્યા મળી જાય તા તેથી શું ન સરે ? તેના પ્રત્યુત્તરમાં ટીકાકાર જણાવે છે:-- रजकशिलाकुक्कुरकर्परसमा हि वेश्याः कस्तासु कुलीनेा रज्येत ? यता दान दौर्भाग्य' सत्कृतौ परापभाग्यत्वं आसकौ परिभवा મરળવા
महोपकारे ऽप्यनात्मीयत्व, बहुकालसम्बन्धेऽपि त्यक्तानां तदैव पुरुषान्तरगमनमिति वेश्यानां कुलागतेा धर्म इति ॥
વેશ્યા તે ધેાખીને ધાવાની શિક્ષા અથવા કુતરાની ચાટય બરાબર છે (ધેાખીની શિલાપર જે આવે તે ધ્રુવે, અને કુતરાની ચાટયમાં જે કુતરૂં આવે તે મુખ નાખે) કયા કુલીન પુરૂષ તેમાં રાચે? તેને દાન આપવાથી દુર્ભાગ્ય આવે છે, અથવા મનુષ્ય દરિદ્રૌ થાય છે. તેને કરેલે સત્કાર બીજાના ઉપભાગમાં આવે છે. ઘણી આસક્તિથી પરાભવ અથવા મરણ થાય છે. માટે ઉપકાર કરવા છતાં તે પેાતાની થતી નથી.
બહુ કાળના સંબંધ હોય તા પણ તેના ત્યાગ કર્યાં એટલે ભીન પુરૂષ સાથે તેજ સમયે સહવાસ કરે છે. ઈત્યાદિ અન”નાં કારણુ વિચારી સુજ્ઞજતેાએ કુલીન અને શીલવાળી સ્ત્રી સાથે લગ્ન સબંધ બાંધવા એ ગૃહસ્થના સામાન્ય ધર્મ છે. આ પ્રમાણે માર્ગોનુસારિપણાના બીજા ગુણુનું વર્ણન પુર્ણ થયું.