________________
૪૬૮ ]
ધબિન્દુ
તત સનુષ્ઠાનયોગ કૃતિ ॥ ૨૨ ॥
અર્થ :—પછી સારા અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. ભાવાઃ—જ્યારે તત્ત્વ યથાર્થ સમજાય ત્યારે તદનુસાર વન થાય એવા સ્વાભાવિક નિયમ છે; માટે આ સ્થળે પણ તત્ત્વને યધા સમજ્યા પછી તે આદરવાનું મન થાય છે, અને ગૃહસ્થ ધર્મ અથવા યતિધર્મ પાળવાને તે આકર્ષાય છે. તત: પરમાવાયદા નિિિત ॥ ૨૩ ।। અથ:-પછી ઉત્કૃષ્ટ અનના નાશ થાય છે. ભાવાઃ—નરકગતિ તિ ગતિ વગેરે અનય ઉપજાવનારાં કારણેાની તેની બાબતમાં નાશ થાય છે; અર્થાત્ મનુષ્ય નરક કે તિય ગ્ ગતિમાં જતા નથી. આટલેથી પણ તે શ્રાતાવ ંતે થયેલા ઉપકારને અંત આવતા નથી, કારણ કે જે વિશેષ લાભ થાય છે, તે શાસ્ત્રકાર દર્શાવે છે.
सानुबन्धसुखभाव उत्तरोत्तर ः प्रकामप्रभूतसच्वोपकाराय अवन्ध्यकारणं निवृत्तेरिति ॥ २४ ॥
અથ :-ઉત્તરાતર વિશેષ એવા અવિચ્છિન્ન (અટ ક્યા વગરના) સુખભાવ તે પ્રાણીઓના મેટા ઉપકાર અથે થાય છે, અને તેથી તે મેાક્ષનું અવય (સફળ) કારણ
ભાવાથઃ—સદ્ અનુષ્ઠાનથી મનુષ્યને સુખ મળે છે, તે સુખના તે બીજા માટે ઉપયાગ કરે છે, તેથી તેને વિશેષ સુખ મળે છે; વળી તેથી તે બીજાનું વધારે કલ્યાણ કરવા સમર્થ થાય છે, અને તેથી ઉત્તરાતર વિશેષ સુખ પ્રાપ્ત થયા કરે છે, અને અંતે તે મેાક્ષ સુખ મેળવવા ભાગ્યશાળી બને છે.
આ સૂત્ર ઉપરથી ફલિત થાય છે કે સુખ મેળવવા માટે પરો