________________
અધ્યાય-૮
[ ૪૬૭;
સ્થિતીના સમ્યગ્ ખ્યાલ લાવી તે આપે છે. ખીજાનું કલ્યાણ કરવા કેવા કેવા સાધનેતા તીર્થંકર ઉપયાગ કરે છેતે શાસ્ત્રકાર દર્શાવે છે.
अविच्छेदेन भूयसां मोहांधकारापनयनं हृद्यैर्वचनभानुभिरिति
lil અઃ-હૃદયને અસર કરે તેવા વચનરૂપી કિરાથી ઘણા પ્રાણીઓના માહરૂપ અંધકારનેા જીવન પર્યંત નાશ કરનાર તીર્થંકર પદ છે.
ભાવા:-જેમ સૂર્યથી અંધકારનેા નાશ થાય છે, તેજ રીતે ભગવાનની વાણીથી લેાકેાના મેાહુ નાશ પામે છે; હૃદયથી ખેલાયેલી વાણી હૃદયને અસર કરે છે, એ સિદ્ધાંત પ્રમાણે ભગવાને જગતનું કલ્યાણ કરવાની શુદ્ધ બુદ્ધિથી આપેલેા ઉપદેશ શ્રોતાવગ ના હૃદયમાં સચોટ અસર કરે છે. આ પ્રમાણે મેાહાંધકાર નાશ થાય છે ત્યારે—
સૂક્ષ્મમાયપ્રતિત્તિરિતિ।।૨૦।।
અર્થ :—સૂક્ષ્મભાવનું જ્ઞાન થાય છે.
ભાવા—જ્યારે ભગવાનની સૂર્ય સદશ હ્રદયંગમવાણીથી લોકેાના માહાંધકાર નાશ પામે છે, ત્યારે સૂક્ષ્મ બુદ્ધિવાળા પુરૂષો સમજી શકે તેવા જે જે પદાર્થા અને ભાવાનું ભગવાન વર્ણન કરે છે, તે તે શ્રોતાવગ સમજે છે અને ગ્રહણ કરે છે.
તતઃ શ્રદ્ધામૃતાત્ત્વામિતિ । ૨ ।।
અઃ—પછી શ્રદ્ધારૂપ અમૃતનુ આસ્વાદન થાય છે. ભાવાઃ—જ્યારે સૂક્ષ્મ ભાવે લેાકાના સમજવામાં આવે છે, ત્યારે જેમ અમૃતનું પાન કરી આનંદ માને તેમ મન વડે તે તે પદાર્થાને લેાકા ગ્રહણ કરે છે, અને તેમને સત્ય તરીકે માને છે. તે સત્ય બાબતાની શ્રદ્દા થાય છે.