________________
૪૪૪]
ધમબિન્દુ પ્રાસંગિક કહેવાનું કારણ એ છે કે તેમાં ભારત રાજાની માફક તેને આસક્તિ નથી.
તે માણસ સુમાગે જાય છે. અનીતિના માર્ગમાં પ્રયાણ કરતો નથી તે ઉપરથી જણાય છે કે ભેગ સાધનમાં તેને અત્યંત આસક્તિ નથી. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી તેની અશુભ માર્ગમાં પ્રવૃત્તિ થતી નથી, આ કારણથી જણાય છે કે ભેગનાં સાધને તેને દુઃખરૂપ નહિ પણ અતિશય સુખના કારણભૂત છે. મુગતિમાં પડવાના કારણરૂપ જે અશુભકર્મ પ્રકૃતિ, તે રૂ૫ બંધના કારણને અભાવ હેવાથી આ ભોગસાધન સુખસાધને અત્રે કહેલા છે; કારણ કે પુણ્યાનુબંધી પુણ્યને ઉદય તેને છે. '
બંધ હેતુના અભાવનું કારણ શાસ્ત્રકાર વિશેષ સમજાવે છે કે –
अशुभपरिणाम एव हि प्रधान बन्धकारणं तदङ्गतया तु વાહમિતિ રૂપે
અર્થઅશુભ પરિણામ એજ બન્ધનું મુખ્ય કારણ છે, અને તેના કારણરૂપે બાહ્ય (અંતઃપુરાદિય બંધના કારણ છે.
ભાવાર્થ-અશુભ પરિણામ એજ બન્ધનું મુખ્ય કારણ છે; પાપકર્મને બંધ અશુભ મનના વિયારથી–પરિણતિથી થાય છે, અને નગર, અંતઃપુર વગેરે અશુભ પરિણામ થવાના નિમિત્ત કારણ છે, માટે તેમને બંધના કારણભૂત ગણવામાં આવેલાં છે, પણ વસ્તુતઃ અશુભ પરિણામ જ બંધનું કારણ છે આજ સિદ્ધાન્ત હૃદયમાં રાખી લખવામાં આવેલું છે કે –
मन एव मनुष्याणां कारण बन्ध मोक्षयोः ।
મન એજ મનુષ્યના બંધ અને મેક્ષનું કારણ છે. પ્રસનચંદ્ર રાજર્ષિ સાતમી નરક જવાને પાત્ર થયા, તેનું કારણ પણ તેમના