________________
૪૩૬ ]
ધમબિન્દુ सत्कथाश्रवणं, मार्गानुगो बोधः, सर्वोचितप्राप्तिः, हिताय सत्त्वसंघातस्य, परितोषकरी गुरूणां, संवर्द्धनी गुणान्तरस्य, નિરનં જનાર, અયુતાર સાશય, ગણાધારા વિચાર, रहिता संवले शेन अपरोपतापिनः, अमङ्गुलावसाना इति ।११॥
અર્થ–મનુષ્ય જન્મ વિષે ગુણ પક્ષપાતઅસદ આચારથી ભય, પવિત્ર બુદ્ધિ આપવાવાળા મિત્રની પ્રાપ્તિ, સારી કથાનું શ્રવણ, મુક્તિ માર્ગને અનુસરનારો બેધ, સર્વત્ર(ધર્મ અર્થ અને કામમાં) ઉચિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. તે ઉચિત વસ્તુની પ્રાપ્તિ પ્રાણી માત્રને હિતકારી, ગુરૂજનને સતેષ આપનારી, બીજા ગુણોને વધારનારી, અને બીજા લેકોને દષ્ટાત લેવા લાયક થાય છે.
મનુષ્ય જન્મમાં તે સુન્દર આશયવાળે થાય છે, અને અસાધારણ, કલેશથી રહિત, બીજાને પીડા નહિ ઉપજાવનારા, અને પરિણામે સુંદર વિષયે તેને મળે છે.
ભાવાર્થજ્યારે ધમી જીવ દેવ ગતિમાંથી આવીને મનુષ્ય જન્મમાં આવે છે, ત્યારે પ્રથમ તે ઉત્તમ કુળમાં જન્મ પામે છે; અને સુંદર લક્ષણવાળું અને નિરોગી શરીર તેને પ્રાપ્ત થાય છે, તે આપણે પ્રથમ જણાવી ગયા, તે ઉપરાંત તેનામાં ગુણ વિષે પક્ષપાત, માલુમ પડે છે. તે ગુણાનુરાગી થાય છે. જ્યાં સારા ગુણ અથવા ગુણવાળા પુરૂષ તેની દષ્ટિએ પડયા. ત્યાં તેનું ચિત્ત અવશ્ય કરાવવાનું જ. ગુણાનુરાગ સંબંધમાં પ્રથમના પ્રકરણોમાં વિશેષ કહેવામાં આવ્યું છે, છતાં કેવા ગુણો ઉપર તેવા મનુષ્યને પક્ષપાત થાય છે, તે બતાવવા એક લેક અત્રે આપવામાં આવે છે.