________________
૮ ]
ધબિન્દુ
શકાય. આ વિશેષ ધ યુતિ ધર્મની અપેક્ષાએ તા સામાન્ય છે,
તે વાત ભૂલવી જોઈએ નહી.
તેમાં ગ્રન્થકાર પોતેજ સામાન્ય ગૃહસ્થધર્મનું આ પ્રકરણના અંત સુધી વિવેચન કરે છે.
ન્યાય સંપન્ન વૈભવ -
तत्र सामान्यतो गृहस्थधर्मः कुलक्रमगतमनिन्द्यं विभवाद्येपक्षया न्यायतोऽनुष्ठानमिति || ३ ||
અ --કુળપરંપરાથી આવેલું, અનિંદ્ય અને પેાતાના વૈભવની અપેક્ષાએ ન્યાયયુક્ત જે અનુષ્ઠાન, તે સામાન્યપણે ગૃહસ્થ ધર્મ કહી શકાય.
ભાવા—કુળપર પરાથી ચાલી આવેલું એ વિશેષણુ મુકી એમ જણાવ્યુ` કે જે આચાર વિચાર વંશ પર પરાથી ચાલતા આવતા હોય અને તે શુદ્ધ હોય તેા તેને ત્યાગ કરવા નહિ, તેમજ જે જે ક્રિયા શ્રાવક—ગૃહસ્થ કરે તે અનિંદ્ય જોઈએ. જે કાય સજ્જને નિંદવા યોગ્ય ગણે છે, જેથી આ જગતમાં મનુષ્ય અપકીર્તિ પામે છે, તેવુ કાય' તેણે કરવુ જોઈએ નિહ.
નિ ંદ્ય કાના નિષેધ જણાવી, પ્રશસા યાગ્ય કાય કરવાની આવશ્યકતા શાસ્ત્રકાર જણાવે છે. વળી પેાતાની સ્થિતિના પણ વિચાર કરવા. કેટલાક મનુષ્યો પેાતાની સ્થિતિ હાર રૂપિઆના વ્યાપારની હાય, તે છતાં દશ હજારના વ્યાપાર કરે તેા, તેમાં કાઈ સમયે મેાટુ નુકશાન થઈ જાય, માટે તેવા વ્યાપાર નહિ કરવાની ભલામણુ કરતાં જણાવે છે કે, ન્યાયી જ વ્યાપાર કરવા. પેાતાને ચિત વ્યાપાર કદાપિ અન્યાયથી કરવા નહિ. ખાટા તાલ, માપ વિશ્વાસઘાત મેાલી ફરી જવુ, ખાટા દસ્તાવેજ કરવા, તથા ખાટી સાક્ષીએ પુરવી એ સર્વનું ન્યાયયુક્ત શબ્દથી વર્જન કર્યું. જે મનુષ્ય