________________
અધ્યાય-૬
[ ૩૯૭
ભાવાઃ—અજાણપણે માણસ અનુચિત અનુષ્ઠાન કરવા પ્રેરાય, પણ અજાણપણે પણ જે ચારિત્રવાળા પુરૂષ છે, તે કદાપિ તત્ત્વ માનવાના દુરાગ્રહ કરતા નથી. અજાણપણે ખાટાં તત્ત્વાને સ્વીકારવા તે પ્રેરાતા નથી. આમ શાથી કહેા છે ! તેના જવાબ. આપે છેઃ
स्वस्वभावत्कर्षादिति ॥ २१ ॥ અ:-પેાતાના સ્વભાવના ઉત્કર્ષ પણાથી. ભાવાથ :-જેમણે ચારિત્ર ગ્રહણ કરેલુ છે, તેએ પણ છદ્મસ્થ છે, તેથી તેમની કાષ્ઠ અનુચિત ભાખતમાં અજાણપણે પ્રવૃત્તિ થઈ જાય, પણ અતત્ત્વને તત્ત્વ માનવારૂપ અજ્ઞાનતા તે તેમનામાં સંભવી શકતી નથી.
કારણ કે સમ્યગદ નમય તેમના સ્વભાવ અનેલા છે; તેમાં ન્યૂનતા આવતી નથી. કહેવાના ભાવાર્થ એ છે કે ચારિત્રમાં ન્યૂનતા આવે પણ સમ્યગદ નાં ન્યૂનતા આવતી નથી, કારણ કે તત્ત્વાની સાથે તેના સ્વભાવ તન્મય થઈ ગયેલા છે; અને તેથી તેની ઉચ્ચતા છે.. સ્વભાવની ઉચ્ચતા શી રીતે થઈ શકે ? તે જણાવે છે:मार्गानुसारित्वादिति ॥२२॥ અઃ—માર્ગાનુસારીપણાથી સ્વભાવમાં ઉચ્ચતા.
થાય છે.
ભાવાઃ—જ્ઞાન દર્શીન અને ચારિત્રરૂપ જે મેાક્ષના ત્રિવિધ માગ છે; તેનું જે આસેવન કરે છે, તેના આત્મા ઉચ સ્વભાવવાળા થાય છે. બીજા શબ્દોમાં કહીએ તા માર્ગાનુસારીપણાથી આત્મા ઉચ્ચન સ્વભાવવાળા થાય છે.
પણ આ રત્નત્રયના માર્ગે જવામ શાસ્ત્રકાર આપે છે.
માણસે શાથી અનુસરે ? તેને.