________________
ધમબિન્દુ
૩૭૮ ]
અર્થવિધિ પ્રમાણે તે પાળવાં.
ભાવાર્થ –કેવળ અભિગ્રહે લઈ બેસી રહેવાનું નથી પણ તે બરાબર પાળવા અને તે યથાર્થ પળાય છે કે નહિ, તે સાંજે સંભારી જવું અને જે પાળવામાં અતિચાર લાગ્યો હોય, તેની આયણ લેવી, અને ફરીથી અતિચાર ન લાગે તે નિશ્ચય કરે.
तथा यथाऽहं ध्यानयोग इति ॥८२॥ અર્થ –ગ્યતા પ્રમાણે ધ્યાન એગમાં પ્રવર્તાવું.
ભાવાર્થ –જેવા પ્રકારને ધ્યાન યોગ યાતાને વેગ હેય. તેવું ધર્મધ્યાન કે શુલ ધ્યાન યોગ્યતા પ્રમાણે કરવું અથવા થશાર્દ ને અર્થ જે દેશકાલ ક્યાનને અનુકૂળ હેય તેને અતિક્રમી ને બીજા કાર્યમાં પ્રવૃત્તિ કરવી નહિં.
પરમાત્માના શાસનમાં કહેલા અને ગુરૂગમથી મેળવેલા ધ્યાનમાર્ગે પ્રવૃત્તિ કરવી. આ અંગેનું વિશેષ પૂજ્યપાદ હેમચંદ્રાચાર્યનાં
ગશાસ્ત્રના ૫ થી ૧૦ પ્રકાશમાં તથા તેવા અન્ય ગ્રંથી, જાણી લેવું.
તથા સત્તસંતિ ૮રૂા. અર્થ –અંતકાળે સંલેખના કરે.
ભાવાર્થ-જ્યારે સાધુને એમ લાગે કે અંતકાળ નજીક છે, શરીર એવી સ્થિતિ વાળુ થાય કે આત્માના સાધનરૂપ ન રહે, ત્યારે અંત સમયે સાધુ સંખના કરે. એટલે તપથી શરીરને કૃશ કરે, અને ભાવનાથી કષાયને પાતળા કરે.
શું આ કામ દરેક સાધુ એક સરખી રીતે કરી શકે? તેના: જવાબમાં કહે છે કે –
संहननाद्यपेक्षणमिति ॥८४॥ અર્થા–પિતાના સંઘયણ વગેરેની અપેક્ષા રાખવી..