________________
૩૭૨ ]
ધીમ
શા છે ? મારું કર્તવ્ય શું છે? મારા સવ પ્રાણીઓ. સાથે શા સબધ છે ? મે` શુ` કયુ... અને મારે શું કરવાનું બાકી છે ? આ રીતે સાધુએ નિર ંતર આત્મનિરીક્ષણ (self-analysis) કરવાનુ છે, એક ક્ષણુ પણ આ કાર્યમાં પ્રમાદ કરવાના નથી.
જે લે આ પ્રમાણે આત્મનિરીક્ષણ કરી શકે છે તેઓ. પોતાના ગુણદોષ યથાર્થ જોઈ શકે છે. ગુણની વૃદ્ધિ કરવા અને. દાષને ટાળવા તે મથે છે, અને બહુજ થાડા સમયમાં તે પેાતાની ઉન્નતિ સાધી શકે છે. માટે સાધુએ તેમજ શ્રાવર્ક આ પ્રમાણે આત્મ સંબધીવિચાર કરવા; આ પ્રમાણે વિચારકર્યાં પછી. શું કરવુ તે કહે છે.
उचितप्रतिपत्तिरिति ॥७२॥
અ:યાગ્ય અનુષ્ઠાન અંગીકાર કરવુ.
ભાવાઃ—જેથી ગુણની વૃદ્ધિ થાય, અને પ્રમાદના નિગ્રહ. થાય તેવું ઉચિત અનુષ્ઠાન અંગીકાર કરવુ જોઈએ.
तथा प्रतिपक्ष सेवनमिति ॥ ७३ ॥ અઃ—દોષના શત્રુ–ગુણેાનુ આસેવન કરવુ.
ભાવા : દોષને નાશ કરવાના સૌથી ઉત્તમ ઉપાય એજ કે જે દાષ આપણને પીડાકારી લાગતા હોય, તેનાથી વિરૂદ્ધ ગુણુનું આસેવન કરવું. અંધકારને વજ્ર મારવાથી નાશ ન પામે,. પણ કેવળ દીપકથીજ નાશ પામે છે. જેમ ઠંડીને નાશ કરવાના ઉપાય અગ્નિ છે, તેમ દેષને નાશ કરવાના ઉપાય તેથી વિરૂદ્ધ ગુણનું સેવન છે.
Hatred ceases by Love and by hatred,