________________
૩૬૨ ]
ધર્મબિન્દુ હેય તે તેને ત્યાગ કરે. જેથી સંયમને બાધ ન આવે તેટલાં સાધને રાખવાં.
तथा मू.त्याग इति ॥५१॥ અર્થ–મૂછને ત્યાગ કરે.
ભાવાર્થ-પિતાને માટે સંયમ પાળવા માટે સાધનભૂત એવાં ઉપકરણે સાધુ ભલે રાખે, પણ તેમાં મૂર્છા ન રાખે તે મારાં છે. એવી મમત્વ ભાવનાને ત્યાગ કરે, કારણ કે પાંચમું અપરિગ્રહનું વ્રત તેણે લીધેલું છે, તેથી મૂછને મમત્વ ભાવને ત્યાગ કર જોઈએ. કારણ કે ડાં સાધને હેય, પણ જો તેમાં મૂછ ભાવ હેય, અત્યંત આસક્તિ હેય તે ત્યાં પણ પરિગ્રહ છે. આ સમજવા જેવી બાબત છે.
तथा अप्रतिबद्धविहरणमिति ॥५२॥ અર્થ –પ્રતિબંધ રહિતપણે વિહાર કરે.
ભાવાર્થ-સાધુઓને વિહાર પ્રતિબંધ રહિત છે. દેશ, ગામ કુલ ઈત્યાદિકને વિષે મમત્વ ભાવ રાખ્યા સિવાય જુદે જુદે સ્થળે. વિહાર કરે. અમુક શહેરમાં મારા બહુ ભક્તો છે, અથવા અમુક શહેરમાં મને માનપૂર બહુ મળશે એવો ભાવ રાખ્યા સિવાય લેકના કલ્યાણ અર્થે વિવિધ ગામમાં સાધુએ વિહાર કરવો.
तथा परकृतबिलवास इति ॥५३॥ અર્થ-અન્ય પુરુષે કરેલા સ્થાનમાં વાસ કરે.
ભાવાર્થ-ગૃહસ્થ સાધુ નિમિતે કરેલું ન હોય, પણ ગ્રહસ્થને પિતાના નિમિરોજ જે ઉપાશ્રય આદિ સ્થાન બંધાવ્યું હોય, ત્યાં સાધુએ વાસ કરે, તે સ્થાન સર્પને રહેવાના બિલ જેવું એટલે સાધુ માટે કોઈ પણ સંકાર કર્યા વિનાનું શભા કરાવ્યા: વિનાનું હોવું જોઈએ. તેવા સ્થાનમાં સાધુ વાસ કરે.