________________
[ ૩૫૫
અઃ-યાગ્ય વસ્તુ ગ્રહણ કરવામાં પણ ગુરૂની અનુજ્ઞા
અધ્યાય-૫
માગવી.
ભાષા:-ઉચિત પિ'ડાદિ ગ્રહણ કરવામાં પણ ગુરૂની તથા દ્રવ્યના સ્વામીની રજા માગવી. “મને આ વસ્તુ ગ્રહણ કરવાની રજા આપેા” એમ કહી તે તે વસ્તુ ગ્રહણ કરવી, નહિ તે। અદત્તાદાનના પ્રસંગ આવે. શાસ્ત્રમાં કહેલા ગુરૂ અદત્તના દોષ લાગે.
તથા નિમિત્તોયો તે ॥૩૨॥
અ:-શકન વગેરે નિમિત્તને વિચાર કરવા.
ભાવા:–ઉચિત એવા આહાર ગ્રહણ કરવા ઈચ્છતા સાધુ પુરૂષે શુદ્ધિ અને અશુદ્ધિને સૂચવનારા, સાધુજનને વિષે પ્રસિદ્ધ, એવા શકુનના વિચાર કરવા. જો નિમિત્તે અશુદ્ધ લાગે તેા ચૈત્યયવન્દન આદિ શુભક્રિયા કરવી. તે પછી ફરીથી નિમિત્તે શેાધવું, એમ કરવા છતાં જો ત્રણવાર નિમિત્તે અશુદ્ધ લાગે તા સાધુએ તે દિવસે કાંઇપણ ગ્રહણ કરવું નહિ. જો બીજે કાંઈ લાવ્યા હાય તા ભાજન કરવામાં બાધ નથી. નિમિત્ત શુદ્ધ ભલે હાય પણ—
યોગ્યેપ્રળમૂ ફતિ "રૂરૂા
અથ :-અયોગ્યનુ. ગ્રહણ ન કરવું.
ભાવાઃ-અયેાગ્ય આહાર ગ્રહણ ન કરે, કારણ કે તેથી પેાતાના ઉપર ઉપકાર થતા નથી. શાસ્ત્રમાં જે પ્રકારના આહાર ગ્રહણ કરવાના વિધિ બતાવ્યેા છે, તે વિધિ પ્રમાણે ખેતાલીસ દાવ રહિત આહાર ગ્રહણ કરવા.
તથા અન્યયોગ્યન્ય પ્રશ્ન વૃત્તિ Üા
અ:-ખીજાને ચેાગ્ય હાય તેવી વસ્તુ ગ્રહણ કરે. ભાવા:-પેાતાને ખપ ન હોય છતાં
•
ખાલ વૃદ્ધ માંદા