________________
૩૫૪ ]
तथा अनुचिताग्रहणमिति ॥ ३० ॥ અથ :-અયાગ્યનુ ગ્રહણ ન કરે.
ધબિન્દુ
ભાવા:-સાધુ જનના આચારને જે બાધ કરે તે અયેાગ્ય કહેવાય. યાગ્ય એવા અશુપિડ, શય્યા, વસ્ત્ર વગેરે ધર્મના ઉપકરણાના ત્યાગ કરવા. વળી દીક્ષા લેવાને અયાય એવા ભાળ, વૃદ્ધ અને નપુંસકતે દીક્ષા ન આપવી. શાસ્ત્રમાં કહ્યું છે કે,
“પિડ શટયા, વસ્ત્ર અને પાત્ર, એ સર્વ અકલ્પિત હોય, તેને ગ્રહણ ન કરે, અને પેાતાને કલ્પે એવું હોય, તેમાંથી પણ પોતાને જેટલું ખપનુ હોય તેટલું ગ્રહણ કરે.”
પુરૂષાને વિશે અઢાર પ્રકારના પુરૂષો દીક્ષાને યેાગ્ય નથી અને સ્ત્રીને વિષે વીસ પ્રકારની સ્ત્રીએ દીક્ષાની અધિકારી નથી અને નપુ'સકને વિષે દશ પ્રકારના નપુંસક દીક્ષાને લાયક નથી એમ વીતરાગે કહ્યું છે.”
૧ બાલક, ૨ વૃદ્ધ, ૩ નપુંસક, ૪ કલબ, ૫ જડ, ૬ રાગી, ૭ ચાર, ૮ રાજાના અપકાર કરનાર, ૯ ઉન્મત્ત, ૧૦ આંધળા, ૧૧ દાસ, ૧૨ કુષ્ઠી, ૧૩ મૂઢ. ૧૪ કરજદાર, ૧૫ જાતિકમ અને શરીરથી દૂષિત, ૧૬ કાંઈપણ સ્વાથી બધાયેલા, ૧૭ અમુક દ્રવ્યના ઠરાવથી રાખેલા ચાકર અને ૧૮ માતાપિતાદિની રત્ન વગર આવનાર એ અઢાર પ્રકારના પુરૂષો દીક્ષા લેવાને લાયક નથી.
આવા જ દોષવાળી અઢાર પ્રકારના દાષવાળી સ્ત્રીએ તથા સગર્ભા અને નાના છેકરાવાળી એ રીતે વીસ પ્રકારની સ્ત્રી દીક્ષાને લાયક નથી.
૧૦ પ્રકારના નપુ સંકા પણ દીક્ષાને લાયક નથી, તેથી વિશેષ હકીક્ત શાસ્ત્રમાંથી જોઈ લેવી.
तथा उचिते अनुज्ञापनेति ॥ ३१ ॥