________________
૩૪૮ ]
ધ બિન્દુ
અયેાગ્ય ખાલવાથી ભાષા સમિતિ રહી શકતી નથી; પાતે જે ખેલે તે વચન સત્ય પ્રિય અને હિતકારી હાવુ જોઈએ. તેથી વિરૂદ્ધ ગુણ વાળું વચન ખાલવાથી અપકીતિ થાય છે, અને ભાષા સમિતિને દાષ લાગે છે.
तथा स्खलित प्रतिपत्तिरिति ॥ २१ ॥
·
અથ–દોષનુ પ્રાયશ્ચિત કરવુ .
ભાવા-કાઈપણ મૂળ ગુણુમાં અથવા આચાર વિશેષમાં પ્રમાદને લીધે દાષ લાગ્યા હોય તા પ્રથમ પેાતાના દોષ કબૂલ કરવા, અને શાસ્ત્રમાં તે દોષનું જે પ્રાયશ્ચિત વર્ણવ્યુ હોય તે પ્રાયશ્ચિત લેવું.
માણસ ભૂલ તા કરે, પણ જો તે ભૂતે ભૂલ તરીકે કબૂલ ન કરે, અને તેનું પ્રાયશ્ચિત ન લે તે તે ભૂલ ન કબૂલ કરવાથી અનન્ત ગણા દેષ લાગે છે. માણસ માત્ર ભૂલને પાત્ર છે, પણ ભૂલ થાય તે ભૂલ તરીકે કબૂલ કરે તેને સુધરવાના સમય સમીપ છે. પણ ભૂલ કરીને, પેાતાની લઘુતા થવાના ભયથી તે ભૂલના બચાવ કરવા જે પ્રયત્ન કરે છે, તેવા માણસ કપિ સુધરી શકશે નહિ.
દાજ હજાર વાર થાય તેા પણ દરેક વખતે તે દોષને દોષરૂપ જ માનવા અને તેનું પ્રાયશ્રિત લેવું, અને ફરીથી તેવા દાબ નહિ કરવા દૃઢ સંકલ્પ કરવા. શાસ્ત્રમાં કહ્યુ છે કેઃ
“પેાતાના પ્રમાદ દોષથી મૂળ ગુણુની જે વિરાધના થઈ હોય, તેની આલાયા, નિન્દના અને ગાથી તથા તે ફરીથી નહિ કરવાથી તે વિરાધનાના નાશ કરવા, એટલે જે દેષ લાગ્યા ડ્રાય તેનું પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવુ. શુદ્ધ બુદ્ધિવાળા, વિષયાદિથી નહિ અંધાયેલા અને જીતે દ્રિય પુરૂષ કદાચ પાપ કર્મી સેવે, તા પણ ગુરૂ પાસે તત્કાળ તેનુ પ્રાયશ્ચિત્ત લે, પરંતુ તે બાબત છાની રાખે નહિં. तथा पारुष्यपरित्याग इति ॥ २२ ॥
અથઃ–કઠારપણાના ત્યાગ કરે.