________________
અધ્યાય-૫
[ ૩૪૭
તેના આધાર દીવાલના બળ, અને આપણા પ્રેમના સામર્થ્ય ઉપર આધાર રાખે છે, જેમ દ્વેષની દીવાલનું બળ એવું, અને આપણા પ્રેમનું સામર્થ્ય વધારે તેમ દ્વેષના વહેલા અંત આવવાના. માટે અપ્રીતિનું કારણ જો કાયિક તથા વાચિક વ્યાપારથી ન ટળે તે હૃદયના શુદ્ધ પ્રેમથી તે ટાળવુ જોઈએ. ઉત્તમ ભાવ એ અપ્રીતિને નાશ કરવામાં સબળ કારણ છે. કહ્યું છે કે—
·
अभिसन्धेः फलं भिन्नमनुष्टाने समेपि हि । परमोऽतः स एवेह वारीव कृषिकर्मणि ॥ १ ॥ અનુષ્ઠાન સરખાં છતાં અંત:કરણના પરિણામ પ્રમાણે ફળ જુદું જુદું આવે છે. જેમ ખેતી સંબંધી કાય માં પાણી એજ પરમકારણ છે.
तथा अशक्ये बहिवार इति ।। १९ ।। અ—અશકય અનુષ્ઠાનના ત્યાગ કરવા.
-
ભાવાર્થ :— દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રતિકૂળપણાથી તવિશેષનું અનુષ્ઠાન પેાતાનાથી ન બની શકે તેવુ લાગે, તેા તેના આરંભ કરવા નહિ; કેમકે તેનું પરિણામ સારૂં આવતું નથી. હૃદયમાં કલેશ થાય છે, અને તેથી સાધ્ય સિદ્ધ થતું નથી. અને મનુષ્યને પોતાની આત્મશક્તિમાં ખામી લાગતાં શકય અનુષ્ઠાનને પશુ આરંભ કરી શકતેા નથી. માટે પેાતાનું સામર્થ્ય વિચારી દરેક ધર્મ કાર્યને પ્રારભ કરવા એજ સાર છે.
तथा अस्थानाभाषणमिति ।। २० ।। અ—ન ખેલવાની જગ્યાએ ન ખેાલવુ. ભાવા:-પોતાને જે ઉચિત હાય તે ખાલવું. અને યાગ્ય જગ્યાએ તે ખેાલવું. કારણ કે અયોગ્ય જગ્યાએ ખાલવાથી; અથવા.