________________
૩૧૦ ]
ધ બિન્દુ
ચાંડાળતા વિનય કરવાથીજ શ્રેણીકરાજા બે વિદ્યા તેની પાસેથી શીખ્યા હતા, એ શાસ્ત્રનું દૃષ્ટાંત પણ વિનયની મહત્વતા સૂચવે છે. માટે જ્ઞાન મેળવવાના ઉત્તમ માર્ગ જે વિનય, તે દીક્ષા લેનારમાં હાવા જોઈએ.
૧૧. દીક્ષા ગ્રહણ કરતાં પહેલાં પણ તે ઉત્તમ ચારિત્ર–વત નવાળા હેવા જોઈએ, બીજા શબ્દોમાં કહીએ તા પોતાના ગુણથી તે લોક પ્રિય હાવા જોઈએ; તેવા ગુણવાળા પેાતાના ઉપદેશની છાપ બીજાપર સારી પાડી શકે છે; પણ જે વિષયી હાય, દુરાચારી હાય, તાલમબાજ હોય, તેવા મનુષ્ય એકદમ દીક્ષા ગ્રહણ કરે, તા લોકાને તેને માટે જોઈએ તેવા પૂજ્યભાવ હૃદયમાં ઉત્પન્ન થતા નથી અને સામાન્ય રીતે લોકા તેના ઉપદેશથી વિમુખ રહે છે. તે પરતું તેમજ પેાતાનુ હિત યથા સાધી શકતા નથી.
૧૨. ક્રાઈને દ્રોહ ન કરે તેવા તે હોવા જોઈએ, વિશ્વાસછાતી મહાપાપી ” એ કહેવત સત્ર જાહેર છે; માટે જે માણસમાં તે અવગુણુ હાય, તે દીક્ષાને લાયક નથી; વિશ્વાસના ધાત કરનાર ઉપર ક્રાઇ વિશ્વાસ રાખતું નથી; અને તે નિન્દાપાત્ર થાય છે,
૧૩. પાંચે ઈન્દ્રિએ સહિત અને ભવ્ય મુખાકૃતિવાળા હવે જોઈએ; આ જો કે તેના હાથમાં નથી, તાપણ તેવી ખેાડવાળા શાસનમાં પ્રભાવિક થઈ શકતા નથી. અને તેવા પુરૂષને આચાર્ય પદ ન આપવું એવી શાસ્ત્રની આજ્ઞા છે.
૧૪. ધર્માંમાં તે શ્રદ્ધાવાળા હાવે જોઈએ, કારણ કે ધર્મ તરફ શ્રદ્ઘા ન હેાય, અને ઉંદર પોષણ અર્થેં યતિત્રત ધારણ કરે તેા તે સ્વ તથા પરહિત સાધી શકતા નથી, અને ધમ ના ફેલાવા કરી શકતા નથી. ૧૫. પેાતે જે કામતા આર`ભ કર્યો. હાય તેમાં ગમે તેટલાં વિઘ્ના આવે છતાં, પેાતાના નિશ્ચયથી ડગે નહિ. તેવી સ્થિરતા તેનામાં હોવી જોઈએ. આ ગુણ બહુજ અમૂલ્ય છે. ઘણીવાર એમ બને છે