SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૩ [ ૨૭૯ અ:--ધમ, અથ, કામ અને મેાક્ષનું સાધન શરીર છે, માટે ઉપર જણાવેલી શરીરને સુખકારી વનથી શરીરનુ રક્ષણ કરવુ જોઈએ. જૈતેની શારીરિક સ્થિતિ હાલમાં બહુજ અધમ દશામાં આવી પડી છે. ભત્ર્ય મુખાકૃતિ અને શરીર ઉપર તંદુરસ્તીનું નૂર ભાગ્યેજ જોવામાં આવે છે. જ્યાં જોઈએ ત્યાં માંદગી અને શારીરિક નિબ ળતા નજને પડે છે. સ્થિતિ ઘણી શૈાચનીય છે. હાલની હિંદુસ્તાનના લેાકાની શારીરિક સ્થિતિના સબંધમાં જે વિચારે એક મીરતના હિંદુ. એમ. એ. લખે છે તે કાઈપણુ શબ્દ ફેરવ્યા વિના જૈનેને લાગુ પડી શકે. તે લખે છે કેઃ In the past they reached very high on he ladder of intellectual and spiritul progress. The desire for intellectul and spiritual progress be came very keen. National physique was neglected They were dragged down from their heights, and now we see the sorry spectacle of a nation with large capacities for intellectual and spiritual life, but with no nerve to take up either with any hope of success. What a sorry spectacle this a nation of weaklings with high aspirations, but with no power to take up work earnestly and persistently. The weakness of the Hindus is due to his fall from the heights of the past, due to the neglect of the laws of the lower planes of life.
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy