________________
૨૦૮ ]
ધર્માંબિન્દુ.
અર્થ :—જિન પૂજા કરવી, ઉચિત દાન આપવુ, પરિજનની સંભાળ રાખવી, પેાતાને ઉચિત કાર્ય કરવુ', પેાતાને ચૈાગ્ય સ્થાને બેસવુ', તથા કરેલ. પચ્ચક્રૃખાણુ સંભારી જવું. तथा तदन्वेव प्रत्याख्यानक्रियेति ॥ ७६ ॥ અર્થ : તે પછી પ્રત્યાખ્યાન કરવુ.
ભાવાથ :—ભાજન કર્યાં પછી પણ શ્રાવક નીચે પ્રમાણે પ્રત્યાખ્યાન કરે. અશત, પાન, ખામિ, અને સ્વામિ એ ચાર પ્રકારના આહાર છે, તેમાંથી કાઈ એ પ્રકારના આહારના ત્યાગ કરે,. કાઇ ત્રણ પ્રકારના આહારના ત્યાગ કર્યું, અને કાઇ ચાર પ્રકારના આહારના ત્યાગ કરે. એ રીતે પોતાની શક્તિ મુજબ દરેક પ્રત્યાખ્યાન. કરવુ.
तथा शरीरस्थितौ प्रयत्नेति ॥७७॥
અર્થ :—શરીરની સ્થિતિના સબધમાં પ્રયત્ન કરવા. ભાવાર્થ :--પછી શરીરની સ્થિતિના સબંધમાં વિચાર કરે,. એટલે શરીર જેથી મજબૂત અને નિરાગી રહે, પેાતાનું કામ કરવા માટે સમર્થ સાધન થાય, અને ધર્મકાર્ય માં તથા જ્ઞાન પ્રાપ્તિના કામાં વિઘ્નરૂપ ન થાય તેવુ શરીર રાખવા માટે જે યાગ્ય ઉપાયા હોય તેને આશ્રય લે. શરીરને તેલ ચેાળાવવું, શરીરની ચંપી કરા વવી, અને પછી સ્નાન કરવું, વગેરે ઉપચારા શરીર રક્ષણ અર્થે કરે. પ્રાચીન સમયમાં લેાકેા ધર્માંને મુખ્ય ગણતા, અને જ્ઞાન મેળવવા બુદ્ધિ વાપતા પણ શરીરને! તદ્દન અનાદર કરતા ન હતા; અને તેથી ધાર્મિ ક અને માનસિક ઉન્નતિની સાથે તેઓનાં શરીર પણ સુદૃઢ હતાં. તેઓ સારી રીતે સમજતા હતા કેઃ— धर्मार्थकाममोक्षाणां शरीर कारणं यतः । ततो यत्नेन तद्रक्ष्य यथेोक्तैरनुवर्तनैः ||१||