________________
૨૫૦ ]
ધર્મબિન્દુ
ચાર રહિત વ્રત પાળવાં, તેા એ સભવેજ શી રીતે ? આ શ ંકાનું સમાધાન નીચે પ્રમાણે શાસ્ત્રકાર આપે છે. क्लिष्टकर्मोदयादतिचारा इति ॥ ३६ ॥
અઃ—કિલષ્ટ કર્મના ઉદયથી અતિચાર લાગે છે. ભાવા—જ્યારે માણસે વ્રત અંગીકાર કર્યાં ત્યારે તેના ગુંદ્ધ ભાવ હતા, પણ સત્તામાં રહેલા અશુભ કર્માંના ઉદ્યથી માણસ અતિચાર કરવા પ્રેરાય છે. જો સમક્તિ પ્રાપ્ત થયું તે વખતે મનની તદ્ન પરિશુદ્ધિ હોય અને સત્તામાં પણ અશુભ ખીજ ન હોય તા તે અતિચાર કરતા નથી. પણ સત્તામાં અશુભ કર્મોના સંસ્કાર હોય. તે તેને જ્યારે ઉદય થાય ત્યારે માણસ જ્ઞાન હૈાવા છતાં વ્રતને અતિયાર લગાડે છે. આવા અતિયાર શી રીતે દૂર થઈ શકે તેના જવાબ શાસ્ત્રકાર આપે છે.
વિદિતાનુઠ્ઠાનવીયંતસ્તનય ત ારૂના
અ
તે અતિચાર ઉપર જય થાય છે.
ભાવાર્થ: સત્પ્રદ્ધા, સદ્વિચારને ઉત્પન્ન કરે છે, અને સદ્વિચાર સકાય ને જન્મ આપે છે. માટે રેલ્વે ટ્રેનના ઈન્જીનને ચલાવનાર જેમ વરાળ છે, તેમ સત્કાર્યનેે બળ આપનાર સત્પ્રદ્દા એજ પરમ આધાર છે. તેના બળથી, વી થી, પરાક્રમથી અતિયારા ધીમે ધીમે નાશ પામે છે. અગ્નિની સાથે ધૂમાડા નીકળે છે, માટે ધૂમાડો બંધ કરવા અગ્નિ એલવી નાંખતા નથી, પણ અગ્નિને સત્તેજિત કરીએ છીએ તેમ શુદ્ધ વ્રતને અતિચાર લાગે તા તે અતિચારના ભયથી શુદ્ધ ત્રતના ત્યાગ ન કરવા, પણ જેમ શુદ્ધ ત્રતને પુષ્ટિ મળે, અને તે વધારેને વધારે વિશુદ્ધ અને એવી ભાવનાએ ભાવવી અને એવી ભાવનાને બળ આપનાર right belief સશ્રદ્ધા છે.
અંગીકાર કરેલા અનુષ્ઠાન ફારવવાથી વીયમાં