________________
અધ્યાય-૩
[ ૧૫
ભંગને પૂજ્ય પુરૂષષ અતિચાર કહે છે, માટે તેને પણ અતિચાર લાગુ પડે છે, પણ વ્રતના ભંગ થતા નથી. આગળ શંકામાં કહેલુ છે કે બધાદિનું પ્રત્યાખ્યાન કરવાથી નિયમની હદ રહેતી નથી તે શંકા પણ અયેાગ્ય છે, કારણ કે વિશુદ્ધ રીતે પ્રાણાતિપાતનું વિરમણ કરવામાં આવે, તે તેમાં બધાદિતા નિષેધ આવી જાય છે. માટે બંધાદિને અતિચાર ગણવા, પણ તેથી વ્રતની હદ એળ ગાતી નથી.
ખીજું મૃષાવાદ-અસત્ય અણુવ્રત વિરમણનાં પણ પાંચ અતિચાર છે. તે નીચે પ્રમાણે છે.
मिथ्योपदेश रहस्याभ्यारव्यान कूटलेख क्रियान्यासापहार સ્વારમંત્રમેઢા કૃતિ ॥૨૪॥
(૧) મિથ્યા ઉપદેશ.
(૨) રહસ્ય ખોલવુ' તે.
(૩) ખાટા દસ્તાવેજ લખવા, જુઠી સાક્ષી પુરવી. (૪) થાપણુ એળવવી.
(૫) સ્ત્રી વગેરે સાથે થયેલી ગુપ્તવાત પ્રકટ કરવી.
૧. મિલ્યે.પદેશ-સત્ય બાબત શું છે તે જાણવા છતાં બીજાને ખાટી વાત કહેવી અને ખાટી વાત કહેવરાવવી તે મિથ્યા ઉપદેશ છે.
આ મિથ્યા ઉપદેશ “ખજાની પાસે જીઠું ન ખાલાવવું,” એવા વ્રતમાં ભંગ કરે છે, પણ મિથ્યા ન ખેલવું” એ વ્રતમાં ભંગ કરતા નથી, તાપણુ સહસાત્કાર અને અનાભાગ એ બે વડે, અતિક્રમ, વ્યતિક્રમ અથવા અતિચારથી ઈજા માણુસને અસત્ય ખેલવામાં પ્રવૃત્તિ કરાવવી તે આ વ્રતને અતિચાર છે.
અથવા વ્રતનું સંરક્ષણ કરવાની ખ્રુદ્ધિથી પારકાનું વૃતાન્ત કહેવા દ્વારા જે મિથ્યા ઉપદેશ આપે છે તેને અતિયાર લાગે છે. વ્રતની અપેક્ષા છે ગ્રંથી નિયમનું પાલન થાય છે, અને મિથ્યા ભાવમાં