________________
[ ૨૧૧
ભાવા:--પાંચ અણુવ્રતમાંના દરેકને વિષે તેમજ શીલ એટલે ગુણવ્રત અને શિક્ષાવ્રતને વિશે એમ ખારે વ્રતને વિષે પાંચ પાંચ અતિચાર સમજવા. આ અતિચાર ન લાગે તેમ વ્રત પાળવાં. હવે પ્રથમ સ્થૂલહિંસા વિવરણુ” નામના અણુવ્રતના પાંચ અતિચાર શાસ્ત્રકાર જણાવે છે. "बन्धवधच्छ विच्छेदातिभारारोपणान्नपानिरोधा इति" ||२३||
અધ્યાય-૩
અર્થ:
-:
૧ અન્ય.
૨ વધ.
૩. ચામડીનુ` છેદન. અતિ ભાર મૂકવા.
૫ અન્નપાન ન આપવું.
એ પાંચ પ્રથમ અણુવ્રતના અતિચાર છે.
ભાવાથ :—દારડાં વગેરેથી બાંધવું, તાડન કરવું. (મારી નાંખવું તે તે। અનાચાર કહેવાય.) ચામડી અને શરીરનુંછરા વગેરેથી છેલ્લું, અત ભાર ભરવા, અને ભેાજન પાણી ન આપવાં એ પાંચ અતિચાર છે. અને તે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુ વ્રતને
લાગે છે.
૧. ચાર પગ તથા બે પગવાળાં પ્રાણીઓને ખંધ એ પ્રકારના છે, ૧ સાક અને ર નિરક, સાક બંધ કરવા ઘટિત છે પણુ નિરર્થક અંધ કરવા ચેાગ્ય નથી.
સાક બંધ એ પ્રકારના છે. ૧ સાપેક્ષ. ૨ નિરપેક્ષ અગ્નિ વગેરેના ભય વખતે ખંધન છેડી શકાય અથવા છેદી શકાય, એવી રીતે દારડાથી ખાંધવું તે સાપેક્ષ બંધ કહેવાય. અને ઘણુંજ દઢ