________________
૨૧૦ ]
ધિ
૩. વિચિકિત્સા : આપણા દ્વારા થતી ધક્રિયાના ફળમાં શંકા રાખવી તે વિચિકિત્સા. દા. ત. હુ` ઉપવાસ-સામાયિક વિગેરે ધ ક્રિયા કરૂ છું તેનું ફળ મળશે કે નહિ. તેવી વિચારણા તે ત્રિચિકિત્સા.
૪, અન્યષ્ટિ પ્રશંસા ઃ અન્યદનાની અમુક સારી કરણી જોઈને આ પુણ્યશાળી છે, એમનેા જન્મ સફળ છે તે દયાળુ છે, એવી જાહેરમાં પ્રશંસા કરવી તે.
શાસ્ત્રકાર ભગવંતાએ બીજાના થાડા અને નાના પણ ગુણતી અનુમેાદના કરવાની કહી છે. કારણ કે અનુમાદના માનુંસક છે. પણ પ્રશંસા જાહેર ભાષણ રૂપ છે. આજે જાહેર પ્રશંસા કરવાથી બાળજીવા તે તરફ ખેંચાઈને પેાતાના ધર્મ પ્રત્યે શિથીલ અને તેથી અન્યદષ્ટિ પ્રશંસા એ સમ્યકત્વતા અતિચાર કહ્યો છે.
૫. અન્યદ્રષ્ટિ સ‘સ્તવ ઃ સ‘સ્તવ એટલે પરિચય.
અન્યદર્શીની સાથે રહેવું, ભાજન કરવુ, ધ બુદ્ધિથી દાન આપવું, વાતચીત કરવી તે પરિચય કહેવાય, તે કરવાથી અતિચાર
લાગે છે.
વ્રતધારી શ્રાવક અન્યદર્શીનીએ સાથે વધુ પરિચય રાખે તા તેમની પાછળ રહેલા ભાવુકા વિવેકદ્રષ્ટિના અભાવે એ તરફ સંપૂર્ણ ખે‘ચાય અને પાંતે પણ વાર્ વારના પરિચયથી પોતાના વ્રતામાં શિથીલ બને અને કયારેક ત્રા પણ છેડી દે અને આવું મેાટુ' આત્માનું નુકસાન થવા સંભવ રહે એટલે અન્યદ્રષ્ટિના પરિચય વજ્ર વા.
" तथा व्रतशीलेषु पञ्च पच्च यथाक्रममिति” || २२ ॥ અર્થ : વ્રત અને શીલને વિષે અનુક્રમે પાંચ પાંચ અતિચાર સમજવા.