________________
૨૪
(૧૨) ત્યાંથી ચ્યવી બારમા ભવે ગુણુસેન અને અગ્નિશમાં અનુક્રમે અગ્યારમા પે અને પાંચમી નરકે ઉપજ્યા.
(૧૩) ત્યાંથી ચ્યવી તેરમા ભવે ગુણુસેન અને અગ્નિશમાં અનુક્રમે સેન, વિષેણ નામે અે પિત્રાઈ ભાઈ થયા. જેમાં વિષેણે સેનને પૂર્વ વૈરાગે માર્યાં.
(૧૪) ત્યાંથી ચ્યવી ચૌદમા ભવે ગુણોન નવમા ગ્રેવેયઅે અને અગ્નિશમાં છઠ્ઠી નરકે ઉત્પન્ન થયેા.
(૧૫) ત્યાંથી ચ્યવી પદરમાં ભવે ગુણુસેન, ગુંદ્ર નામે વિદ્યાધર થયા, અને અગ્નિશર્માએ વાણવ્યંતર થઈ પૂર્વના વૈરને લઈ ગુણચંદ્રને પીડા છુપાવી.
(૧૬) ત્યાંથી ચ્યવી સેાળમા ભવે ગુણુસેનને જીવ સર્વાંસિદ્ધિ વિમાને કપાતીત દેવ થયા, અને અગ્નિશર્માના જીવ સાતમી તરકે ગયા.
(૧૭) ત્યાંથી ચ્યવી સતરમા ભવે ગુણુસેન સમરાદિત્ય નામે રાજ થયા, અને અગ્નિશમ્મૂ ગિરિસેન નામે ચાંડાળ થયા. શ્રી સમરાદિત્ય સન અને સ॰દી થઈ સિદ્ધ થયા, અને ચાંડાળ અનંત સંસાર રઝળ્યા આ પ્રમાણે ક્રોધનું ફળ અતિ દારૂણ્યુ છે.
કુવાસનાવાળા જીવને ઉત્પન્ન થયેલા કષાયરૂપી અગ્નિ શમતારૂપી જળથી શમી જાય છે, અને તુ જિનપ્રભુના વચનરૂપી અમૃતથી સિંચાએલે છે, છતાં તારા ક્રોધાગ્નિ શાંત થતા નથી એ આશ્ચર્યની વાત છે. માટે હે હરિભદ્ર ! ક્રોધને કાઢી નાખી અને આ બૌદ્ધોને મારવાતા સપ તુ છેાડી દે.
આ શબ્દોથી તેમના મન પર સુઉંદર અસર થઈ અને તે ઉપશાંત બન્યા. આ ગાથાઓને આધારે શ્રી હરિભદ્ર સૂરિએ