________________
૨૦૬ ]
ધર્મબિન્દુ
स्थूलप्राणातिपातादिभ्येा विरतिरणुव्रतानि पञ्चेति ॥ १६ ॥
અ—સ્થૂલ હિંસા આદિ પાંચ અવ્રતથી વિરામ પામવા તે પાંચ અણુવ્રત જાણવાં.
૧ સ્થૂલ પ્રાણાતિપાતવિરતિ. ત્રસ જીવાનો હિંસા ન કરવી. પ્રમાદથી પ્રાણીના નાશ કરવા તે હિંસા. તેના બે પ્રકાર છે, સ્કૂલ, હિંસા અને સૂક્ષ્મહિંસા. તેમાં સૂક્ષ્મ હિંસા પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવરને લગતી છે, અને સ્થૂલ હિંસા તો બેઇંદ્રિયથી આરભીને પંચેન્દ્રિય સુધી સર્વ ત્રસકાયની હિંસા માટે -સ્થૂલ હિંસાના પચ્ચક્ખાણુ કરનાર શ્રાવક સવ ત્રસકાયના જીવાની હિંસા નહીં કરવાતી પ્રતિજ્ઞા લે છે.
ર. સ્થૂલ મૃષાવાદ વિરતિ-મેટું જુઠુ· ન ખેલવું. ૩. સ્થૂલ અદત્તાદાન વિરતિ–મેાટી ચારી ન કરવી.
1
૪. સ્થૂલ મૈથુન વિરતિ-પોતાની સ્ત્રીમાં સ ંતાષ રાખવેા. પ. સ્થૂલ પરિગ્રહ વિરતિ–પરિગ્રહના નિયમ રાખવેા.
! ; સાધુએ જેના સથા ત્યાગ કર છે, તેને શ્રાવક દેશથી -ત્યાગ કરે છે; તેથી સાધુના પાંચ મહાવ્રત કહેવાય છે; અને શ્રાવકના પચ અણું (નાના) વ્રત કહેવાય છે, એ પાંચે ત્રતા દરેક શ્રાવકે ગ્રહણ કરી તેને પાળવામાં પ્રમાદ ન કરવેા. .. तथा-दिखतभोगोपभोगमानानर्थदण्ड विरतयस्त्रीणि गुणत्रतानि इति ॥ १७ ॥ į અર્થ :—દિવ્રત, ભાગપભોગનુ પરિણામ, અને અનથ દ’ડથી વિરામ પામવુ' એ ત્રણ ગુણુ વ્રત કહેવાય.
ભાવા :–અણુવ્રતને ગુણ કરનારા એટલે ઉપકાર કરનારા "તે ગુણવ્રત કહેવાય. ગુણુવ્રત સિવાય અણુવ્રતની જેવી જોઈએ તેવી શુદ્ધિ રહેતી નથી, માટે શ્રાવકે અણુવ્રતરૂપ વૃક્ષાના રક્ષણ માટે થાડ રૂપ