________________
૧૯૬ ]
ધ બિન્દુ
રીતે સધળા રાગા ધણું કરીને રેચ લીધાથી નાશ પામે છે; તેમ ચારિત્ર અંગીકાર કર્યાથી સ કમ ગેા વિનાશ પામે છે; પણ જો તે પ્રાણી વિષય સુખની હજી બાકી રહેલી તૃષ્ણાથી યતિ ધર્મ અંગીકાર કરવાને સમર્થ ન જણાય તા તેને અણુવ્રતા યથા સમજાવી તે પાળવાના ખેાધ કરવા. પ્રથમ યતિ ધમ સમજાવવા. જો એમ ન કરે તેા શું પરિણામ આવે તે શાસ્ત્રકાર કહે છે. ક્રિો: પ્રયોગેડરાય કૃતિ ||૧||
અર્થ : સમને (અણુવ્રતના) પ્રયોગ કરવાથી અન્ત
ઃ
રાય થાય.
ભાવા : જે માણસ યતિ વ્રત ગ્રહણ કરવા સમથ' હોય પણ તેના ખાધ નિહ કરતાં તેને શ્રાવકના અણુવ્રતના ઉપદેશ કરે અને તેથી તે . શ્રાવકનાં વ્રત અંગીકાર કરે તા ગુરૂએ ચારિત્ર અંગીકાર કરવામાં અંતરાય કર્યાં એમ કહેવાય, એટલે મુનિધમ પાળવાને સમથ પુરૂષને શ્રાવક ધ કરવાથી ચારિત્રાવરણીય કમ બધાય છે, અને તેથી ગુરૂને પરભવમાં ચારિત્રપ્રાપ્તિ દુલ ભ થાય છે આ બાબત પુરુષાર્થ સિદ્ધ ઉપાય' નામના ગ્રંથમાં વણુ વેલી છે.
यो यतिधर्ममकथयन्नुपदिशति गृहस्थधर्ममल्पमतिः । तस्य भगवत्प्रवचने प्रदर्शितं निग्रहस्थानम् ||
જે અલ્પમતિવાળા ઉપદેશક મુનિધર્મીના ઉપદેશ કર્યા સિવાય શ્રાવક ધર્મ ના ઉપદેશ કરે છે, તે ઉપદેશકને ભગવાનના સિદ્ધાંતમાં દંડ આપવા લાયક ગણ્યા છે. કારણ કે તે અલ્પમતિવાળાએ ક્રમસંગથી ઉપદેશ કરીને બહુજ ઉત્સાહવાળા શિષ્યને હલકા સ્થાનમાં સ્થાપી સ તાષ પમાડી ઠગ્યા એમ કહી શકાય.
જેને જે વ્રત યેાગ્ય હોય તેને તે આપવુ. તેમાં ફેરફાર કરવાથી અંતરાય કમ બંધાય છે. ઉંચી પદવીને મેગ્ય પુરૂષને નીચી પદવી