________________
૧૯૪]
ધમબિન્દુ અને ઉચ્ચભાવ ઉત્પન્ન કરનારૂં, એવું આત્માના શુભ પરિણામરૂપ સમ્યગ્દર્શન છે. “તત્વાર્થસૂત્રમાં પણ સમ્યગ્દર્શનની ઉત્પત્તિનાં બે કારણ આપેલાં છે.– तत्वार्थश्रद्धानं सम्यग्दर्शन तन्निसर्गादधिगमाद्धा ॥
તત્વાર્થની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન; તે સ્વાભાવિક રીતે અથવા ઉપદેશાનથી ઉત્પન્ન થાય છે. કર્મના ક્ષયોપશમથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તે એમાં ક્ષય કેને કહેવો અને ઉપશમ કોને કહે, અને ક્ષયોપશમ કોને કહે ? તે કહે છે –
खीणो निव्वायहुआसणोव्व छारपिहियव्व उवसंता । . दरविबुज्जयविहाडिय जलणोवम्मा खओवसमा ॥
સાયિકભાવ બુઝાઈ ગયેલા અગ્નિ જેવો છે; ઉપશાંત ભાવ રાખથી ઢાંકેલા અગ્નિ સમાન છે, અને ક્ષપશમ ભાવ થડા બુઝાયેલા અને થોડા પ્રકાશતા અગ્નિ સમાન છે. * : - તે સમૃદગ્દર્શન પામ્યો છે એ શી રીતે પ્રગટ જણાય એ હેતુથી તેનું લક્ષણ કહે છે. प्रशमस वेगनिर्वेदानुकम्पास्तिक्याभिध्यक्तलक्षणं तदिति ॥७॥
અર્થ : પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકશ્મા, અને આસ્તિકતા એથી પ્રગટ થતા લક્ષણવાળું સમ્યગદર્શન છે.
ભાવાથઃ પ્રશમ, સંવેગ નિર્વેદ, અનુકંપા અને આસ્તિક'પણું; આ પાંચ ગુણ જેનામાં હેય, તે સમ્યગદર્શની કહેવાય.
પ્રથમ ઃ ક્રોધ, માન, માયા, ભરૂપ આકરા કપાય તે રૂ૫ ઝેરનું કડવું ફળ જોઈને અથવા પૂર્વ જન્મના સંસ્કારથી સ્વાભાવિક રિતે તેને નિરોધ કરે તે.
સંવેગ મેક્ષને અભિલાવ રાખ તે.