________________
અધ્યાય-૩
[ ૧૯૧
પોતાના દાષને ઢાંકવા માટે અને ભેળા લેાકેાને છેતરવા માટે જિન મતની યિા લેાકાને દેખાડવા કરે છે. તેથી આત્માનું કલ્યાણુ થતું નથી. પણ જો યોગ્ય પુરૂષ ધર્મ અંગીકાર કરે તેાજ શોભે છે. અને પેાતાને તથા પરને હિતકારી થાય છે. માટે જેને ધર્માં ગ્રહણ કરવા હોય અને સ્વહિત સાધવુ હાય તેણે પ્રથમ માર્ગાનુસારીપણાના ગુણા ગ્રહણ કરવા, અને પછી પેાતાની યાગ્યતા પ્રમાણે વિશેષ ધર્મ ગ્રહણ કરવા. આ હેતુથીજ જણાવેલું છે કે ચાગ્ય પુરૂષે ધર્મ અંગીકાર કરવા.
इति सद्धर्मग्रहणाई उक्तः सांप्रतं तत्प्रदानविधिमनुवर्णयिष्याम કૃતિ ॥ ॥ અઃ—આ પ્રમાણે સદ્ધર્માંને ગ્રહણ કરવાને યાગ્ય પુરૂષ કહ્યો; હવે તે સદ્ધને આપવાની વિધિનું વણ ન કરીશું', ધર્મ તે ચિત્તની પરિશુદ્ધિથી થાય છે; તા વિધિ સહિત ગ્રહણ કરવે। એમ કહેવાનું પ્રયાજન શું ? એવી આશંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકાર જણાવે છે:धर्मग्रहणं हि सत्प्रतिपत्तिमद्विमलभावकारणमिति ॥ २ ॥ અર્થ :-સત્પ્રતિપત્તિ સહિત ધમનું ગ્રહણ તે નિમળ ભાવનુ કારણ છે.
ભાવાર્થ: પ્રતિપત્તિ એટલે પેાતાની શક્તિના વિચાર કરવા અને ધર્માંની શુદ્ધતા વિચારવી. આ પ્રમાણે પેાતાની શક્તિ અને ધર્મની શુદ્ધતાના વિચારપૂર્વક આદરેલા ધમ નિર્માળ ભાવ ઉત્પન્ન કરે છે. પેાતાનું મૂળ સાધી આપવામાં જોઈતા સાચા પરિણામનું સારણ થાય છે; માટે વિધિપૂર્ણાંક ધર્મ ગ્રહણ કરવાની જરૂર છે ત્યારે વિધિપૂર્વક ધમ શી રીતે ગ્રહણ થાય તે કહે છેઃ— तच्च प्रायो जिनवचनतो विधिनेति ॥ ३ ॥