________________
૧૭૨ ]
ધ બિન્દુ
મરણ સમયે પેતાનું ચારિત્ર, પોતે કરેલાં શુભ કર્મા તેની સાથે આવે છે. કાઈ પણું માણસ તેને મરજીના ક્રૂર પૂજામાંથી "ચાવવા સમ થતું નથ. જે વસ્તુ અનિત્ય છે, તે આત્માની સાથે આવી શકે નહિ, કારણકે આત્મા નિત્ય છે, માટે તેના નિત્યગુણા જ તેની સાથે આવે. માટે આત્માના ગુણે! જે હાલ અપ્રગટ સ્થિતિમાં છે, તે જેથી પ્રગટ થાય તેવાં સાધનાને આશ્રય લેવા. બાકી બીજુ કાઈ શરણુ નથી. આવી રીતે અશરણુ ભાવના ભાવવી.
અ મા જ કદળને વિખેરી નાખવા સમર્થ છે; આત્મા જ પરમાત્મા અવસ્થા પ્રાપ્ત કરવા શક્તિ ધરાવે છે. ગુરૂ તા માગ બતાવી શકે; તે માટે ખરેખર તેમના ઉપકાર માનવા અને તેમના ઉપર અત્ય'ત્ત ભક્તિ રાખવી ધટે છે; પણ તે માત્ર ઉપર આપણે જાતેજ ચાલવાનું છે, એવા વિચાર કરી સ્વાશ્રયી થતાં શીખવું. જે પદ મહાન પુરૂષો પ્રાપ્ત કરી શકયા. તે પદ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આપણા આત્મામાં રહેલું છે, એવા વિચાર કરવા અને કાયર થઈ, હાથ જોડી ભાગ્યને માથે દોષ મૂકી આળસમાં-પ્રમાદમાં અમૂલ્ય સમય ગુમાવવા નહિ.
(૩) સંસાર ભાવના.
સસારની ઘટમાળ નિર'તર કર્યાં કરે છે; કાળચક્રના અને સાય કારણના અચળ નિયમ પ્રમાણે સ` છત્રપાતપાતાનાં કમ નાં ફળ રૂપે કેાઈ સુખી તા કાઈ દુઃખી, કાઈ રંક તા કોઈ રાજા, કાઈ રૂપવાન તા કાઈ કુરૂપવાન કાઈ ખળવાન તો કોઇ નિખ`ળ, કાઈ વિદ્વાન તા કાઈ અભણ, કાઈ ગુણાનુરાગી તા કોઈ ગુણુદ્વેષી એવી રીતે અનેક પ્રકારના સ્વરૂપ આપણી દૃષ્ટિએ પડે છે.
જુદા જુદા આત્મા સાથે જીવ જુદા જુદા સાઁબ'માં આવે
"
છે. અનંતકાળથી આ જીવ અજ્ઞાન અવસ્થામાં અને જીવન ઉદ્દેશના પ્લક્ષ વિના સ’સારમાં પરિભ્રમણુ કરે છે; તેથી સ` જીવાના સંબંધમાં