________________
૧૬૮]
ધર્મબિન્દુ ___तथा असत्यपाये न दुर्गतिरिति ॥७१॥
અર્થ—વિનાશ ન થયે દુર્ગતિ ન થાય.
ભાવાર્થ –જ્યાં સુધી સમ્યગ્દર્શન છે, ત્યાં સુધી હલકી ગતિ ન થાય, એટલે જ્યાં સુધી સત્ય ત ઉપર શ્રદ્ધા છે, અને કઈ પણ કારણથી તે શ્રદ્ધામાં ચલવાને પ્રસંગ નથી આવ્યો ત્યાં સુધી તે જીવની ગતિ ઉચ્ચ પ્રકારની છે, તે માણસ સારો દેવ અથવા સારે મનુષ્ય થાય, અને ધીમે ધીમે સકળ કર્મને ક્ષય કરી આત્માની ગુપ્ત રહેલી શક્તિઓ પ્રકટ કરી મોક્ષ મેળવી શકે છે. " તથા વિશારિરિરિ છશા.
અર્થ–સમક્તિની વિશુદ્ધિથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે કે ભાવાર્થ–સમક્તિની વિશુદ્ધિ એટલે તને યથાર્થ રીતે જાણવાં. જ્યારે તને યથાર્થ રીતે જાણવામાં આવે છે ત્યારે તદનુસાર પાપાચરણને ત્યાગ કરવાનું અને શુભ આચરણ સેવવાને વિચાર થાય છે, તે વિચારને આચારમાં મૂકે તેનું નામ ચારિત્ર. - જ્યારે જ્ઞાન પ્રમાણે આચરણ થાય ત્યારેજ જ્ઞાનની હૃદયમાં અસર થઈ છે, એમ માની શકાય નહિ તે ચારિત્ર વિનાનું જ્ઞાન તે પોપટના બલવા સમાન છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે –
जं मोणन्ति पासहा, त सम्मति पासहा ।
સરિ પણ તે મોતિ પત્તિ છે. | મુનિ પણાને ભાવ તે સાચું મૌન છે, જે મૌનપૂર્વક જુએ
છે તે જ સાચું દર્શન કરે છે. અને જ્યાં સાચું દર્શન છે ત્યાં જ જે વાસ્તવિક મુનિપણું–મૌન રહેલું છે. " આ પ્રમાણે તત્વાર્થની શ્રદ્ધા કરવી તે પ્રમાણે વર્તવાને ઉપદેશ આપવો અને તે સાથે ભાવનાઓ ભાવવાને બંધ કર. શાસ્ત્રકાર કહે છે.