________________
૧૬૦ ]
ધમબિન્દુ પૂર્વપક્ષ-મરણ સમયે જે કે શરીર તેવું લાગે છે, પણ તેમાંથી વાયુ જતો રહેલું હોય છે, તેથી મરણ થયું એમ માનીએ છીએ.
ઉત્તરપક્ષમૃતક શરીરમાં વાયુ તે છે જ, જે વાયુ ન હતા. તે શરીર ફુલી ન જાત.
પૂર્વપક્ષ–ત્યારે તેજના અભાવે મરણ થયું એમ માનીશું.
ઉત્તરપક્ષ–જે તેજને અભાવ હેય, તે શરીર મરણ પછી તરતજ કેહવા માંડે છે તેમ થાતજ નહિ. માટે તેજના અભાવથી મરણ થયું એમ માનવું એ ખાલી ફાંફા મારવા રૂપ છે. માટે દેહ અને આત્મા ભિન્ન છે.
પૂર્વપક્ષ-પૂર્વે હતા તેવા વાયુ અને તેજનો અભાવ થવાથી. મરણ થયું એમ અમે સ્વીકારીશું.
ઉત્તરપક્ષ-કદાચ આ પ્રમાણે સમુદ્રમાં ડુબતે માણસ જેમ. તૃણને આધાર ખળે, તેમ તમે ચારે તરફથી ફસાતા જુદી જુદી યુક્તિઓને આધાર લેશે તે તે પણ ટકી શકશે નહિ.
પૂર્વપક્ષ-કેમ ટકી શકશે નહિ? ઉત્તરપક્ષ--તેને જવાબ શાસ્ત્રકાર જ આપે છે. - મને પામવા ૬
અર્થ –મરણ કબૂલ કરીએ તે પહેલેકને અભાવ. સિદ્ધ થાય,
• ભાવાર્થ –જે દેહને મરણથી આત્માનું મરણ થયું એમ તમારા મત પ્રમાણે કબૂલ કરીએ તે પરલોકમા જનાર કોણ રહ્યું ?' કારણ કે દેહ તો અહીં જ પડી રહે છે, અને દેહ અને આત્મામાં ભેદ તથી તે પછી પરલેક અને પરભવમાં જનાર કોણ રહેશે?