________________
૧૪૬ ]
ધ બિન્દુ
માટે તાપ શુદ્ધિ હોય તેાજ કષ અને છંદ શુદ્ધિ ઉપયોગી છે, એમ શાસ્રકારનું કથન છે.
फलवन्तौ च वास्तवाविति ॥ ४२ ॥
અર્થ:—તે એ કળયુકત હાય તો જ સત્ય છે.
ભાવા:-કષ અને છેનું જે ફળ મળી શકે તેમ હોય તો જ તે સત્ય ગણાય છે; કારણ કે સાધ્ય વસ્તુને સિદ્ધ કરનાર ક્રિયાને જ સંત પુરૂષો સત્ય વસ્તુ કહે છે. અને તે બેનું ફળ તાપશુદ્ધિ ઉપર રહેલુ છે, માટે છેવટે જેના તત્ત્વા ખરાં હોય તેજ ધમ' સાચા એમ સાબિત ઠંયુ"; કારણ કે ધર્મક્રિયા અને નીતિના સિદ્ધાન્તોના આધાર તત્ત્વા ઉપર રહેલા છે; દાખલા તરીકે અહિસા કરવી એ નીતિ ખાધ છે, પણ તેના પાયા ધર્મના ઉંડા સિદ્ધાંત પર રહેલા છે.
#
સૂક્ષ્મ વિચાર કરતાં જણાશે કે આ ઉત્તમ નીતિ ખેધનુ કારણુ સ` જીવેાના સરખાપણામાં રહેલુ છે. જો આપણને ક્રાઈ દુઃખ દે તો આપણને દુ:ખ થાય છે, તેજ રીતે ખીજાને પણ દુ:ખ થાય છે, કારણ કે જીવા સરખા છે, માટે ક્રાઈપણ પ્રાણીની હિંસા કરવી નહિ. કહ્યું છે કેઃ—
પ્રાણ જેમ પ્રિય નિજ તણા, એમ અવરના જાણ; સુજન યા સૌ પર ધરા નિજ સમ મનમાં આણુ.
માટે તાપશુદ્ધિ રૂપ ધર્માંના ગંભીર તત્ત્વા ઉપર ૪૧ અને છંદના ફળના આધાર રહેલા છે. જો કષ અને છેદ ફળ આપનાર નીવડે તેા તેઓ સત્ય ગણવા.
શાસ્ત્રકારના કથન પ્રમાણે:—
अन्यथा याचितकमण्डनम् इति ॥ ४३ ॥