________________
અધ્યાય-૨
[ ૧૨૯
જતા, અને આ પ્રમાણે અસંયમી બનેલે કાઈ સાધુ પાતાને સંયમી માતે, તા તેને પાસાધુ માનવા.
માટે પેાતાનું ખરૂં સ્વરૂપ કહી દેવું. પેાતાથી અમુક બાબત ન છેડાતી હાય તા કહેવું કે મારાથી આ કામ થતું નથી, પણ છેાડવામાં ધમ રહેલેા છે. આવી સરલતાથી શ્રોતાઓને તેનાપર વિશ્વાસ ખેંસે છે. વળી પેાતાનાથી વધારે ગુણની પ્રશંસા કરવી પણ પોતે હલકા ગણાશે એવા ખાટા ભયથી કોઈ ગુણીના ગુણને હલકા પાડવા પ્રયત્ન કરવા નહિ.
तथा अपायहेतुत्वादेशनेति ॥ २३ ॥ અર્થ : દુઃખના કારણની દેશના આપવી.
ભાવાર્થ:—આ લાકમાં તથા પરલેાકમાં જે અનર્થ થાય છે તેનું કારણ સદાચાર છે એમ શ્રોતાઓને ખાધ આપવેા. અસદા. ચારનું મુખ્ય કારણ પ્રમાદ છે.
માણસા જ્યારે પેાતાનું સ્વરૂપ ભૂલી જાય છે, અર્થાત્ પ્રમાદ દશામાં વર્તે છે, અને અન્ય જીવે પોતાના જેવાજ છે એ સત્યને વિસરી જાય છે ત્યારે તે અનેક પ્રકારના અસદાચાર સેવે છે; અને તેથી પ્રમાદજ દુર્ગતિનું મૂળ છે. કહ્યુ છે કેઃ—
•
यन्न प्रयान्ति पुरुषाः स्वर्गं यच्च प्रयान्ति विनिपातम् । तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चितमिदं में ॥
પુરૂષા સ્વ`તે નથી પામતા, અને શુભ ગતિથી પડે છે, તેનું નિમિત્ત કારણ અનાય પ્રમાદજ છે. એવા મારા ચાસ નિશ્ચય છે.
અસદાચારથી આ લાકમાં અનથની પરંપરા ઉદ્ભવે છે, એટલુ જ નહિ પણ તેને કારણે માણસને નરકમાં અનેક પ્રકારનાં દુઃખા અનુભવવાં પડે છે.
રે