________________
અધ્યાય-૨
[ ૧૨૭ ક્રોધ, માન વગેરે કષાયો પણ અનિષ્ટ પરિણામ લાવનાર છે એમ સમજાવવું. કોઈ પણ દિવસ તેમની તરફેણમાં બેસવું નહિ.
तया तत्स्वरूपकथनमिति ॥२०॥ અર્થ : અસત્ આચારના સ્વરૂપનું વર્ણન કરવું.
ભાવાર્થ – હિંસા વગેરે અસદાચાર છે એમ કહેવા માત્રથી લે કે તેને ત્યાગ કરી શકે નહિ. માટે તેનું સ્વરૂપ સમજાવવું જોઈએ.
૧. પાંચ ઇંદ્રિય, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણથી આત્માને વિયેજીત કરવો તે હિંસા,
૨. પોતે જે જાણતો હોય તેનાથી જુદું કહેવું તે અસત્યમૃષાવાદ,
૩. કોઈએ નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરવી તે સ્તેય–ચોરી. ૪. મૈિથુન એટલે સ્ત્રીભગ ભોગવે તેનું નામ અબ્રહ્મ
પ. કઈ પણ વસ્તુ મારી છે એવી તે વસ્તુ પરની મૂચ્છ તે પરિગ્રહ.
ક્રોધ, માન, માયા અને લોભનું સ્વરૂપ પહેલા પ્રકરણમાં આપણે વિચારી ગયા છીએ. આવી રીતે તેનું સ્વરૂપ જ્હી તેને ત્યાગ કરવાને બોધ આપ.
તથા-સ્વયં પરિદાર હૃતિ | ૨૨ . અર્થ : પિતે તે અસદાચારને પરિહાર ત્યાગ કરે.
ભાવાર્થ–સદાચારના ઉપદેશકે જાતે અસદાચારને ત્યાગ કરે. જેમ નટ વૈરાગ્યનું વર્ણન કરે પણ તેના હૃદયમાં વૈરાગ્યની અસર ન જણાય તો સામાં મનુષ્ય ઉપર તેની અસર થતી નથી તેવા ઉપદેશકના ઉપદેશની ઝાઝી અસર થતી નથી.
Example is better than precept.