________________
અધ્યાય-૧
[ ૭૧
કાઈ ખરાબ વસ્તુ જેને ખાળવાથી નીકળતા ધુમાડાની દુર્ગંધ જેવી જેની વિષ્ટામાં ગધ હેાય તે વિદગ્ધ અĐણું જાણવું.
જ્યારે શરીરના સર્વ અવયવો ઢીલા પડી જાય ત્યારે વિષ્ટબ્ધ અજીણુ છે એમ માનવું.
જ્યારે શરીરમાં આલસ આવી જાય, અને ચપળતા ન રહે ત્યારે રસ અજીર્ણ થયું છે એમ જાણવુ
C
અણુ થયું હોય, ત્યારે નીચે લખેલાં ચિન્હા પણ જોવામાં આવે છેઃ—
मलवातयोर्विगंधो विभेदो गात्रगौरवमरुच्यम् । अविशुद्धश्चोद्गारः षडजीर्णव्यक्तलिंगानि ॥
(૧) મળતા ગંધ વિપરીત થાય, (૨) વાયુના ગધ વિપરીત થાય. (૩) વિષ્ટામાં ભેદ પડે, (૪) શરીર ભારે ભારે લાગે, (૫) ભોજન ઉપર અરૂચિ થાય, (૬) ખરાબ એડકાર આવે. આ છ લક્ષા અજીણુ થયુ છે એમ સૂચવે છે.
હવે અજીર્ણનાં શાં પરિણામ આવે છે તે જણાવે છેઃ-~~ मूर्च्छा प्रलापो वमथुः प्रसेकः सदनं भ्रमः । उपद्रवा भवन्त्येते मरणं वाप्यजीर्णतः ।।
મૂર્છા આવે, લવારો થાય, ખકારી થાય, અતિશય પરસેવો થાય, શરીરનું ઢીલાપણું થાય કે જેથી ઉઠવા બેસવામાં ચિત્ત લાગે નહિ, ભ્રમ (ચરો) થાય; વગેરે ઉપદ્રવો અણુ થી થાય.
અને જો વેળાસર ચેતવામાં ન આવે તે અજી થી મૃત્યુ પણ. થાય છે. આવું અણુ થયુ... હાય, ત્યારે ન ખાવું. કારણ કેધણા રોગાને નાશ કરવાનું સામર્થ્ય' લ"ધનમાં રહેલું છે. ત્યારે ખાવાના વખત થયેા છે એની આપણુને શી રીતે સમજણ પડે તે સંબંધી વાગ્ભટ્ટ લખે છે કેઃ—