________________
૭૦ ]
ધબિન્દુ
અણુ થતા ભાજનના ત્યાગ કરે. તથા-બનીનેં મમોનમિતિ ૪॥
અર્થ : અજીણ થયે ભેાજન કરવું નહિ. ભાવાર્થ :— પ્રથમ ખાધેલું જ્યાં સુધી જીણુ` ન થાય, એટલે બરાબર પચે નહિ ત્યાં સુધી બીજી વખત જમવું નહિ. જ્યાં સુધી અન્ન ખરાબર પચ્યું નથી ત્યાં સુધી એ ભોજન લેવામાં આવે, તે સર્વરાગનું મૂળ, જે અણુ તે થાય છે. જેમ અગ્નિ ઉપર એક લાકડાના કકડો મૂકવામાં આવ્યા હોય તે લાકડાના કકડા ખરાબર મળી રહે તે પહેલાં જો બીજો મેટા લાકડાતા કકડા ઉપર મૂકવામાં આવે છે, તે તે અગ્નિ મેટા લાકડાને ખાળવામાં અશક્ત હોવાથી મંદ પડી જાય છે. તેવી જ રીતે ઉપરા ઉપરી વધારે ભોજન ખાવાથી જઠેરાગ્નિ મંદ પડે છે, અને જšરાગ્નિ મંદ પડી એટલે ખાધુ· પચે નહિ. અને તેથી ખાધેલાનું લેાહી થાય નહિ, લેાહીનુ વી થાય નહિ. વી જે જઠરાગ્નિને પ્રદીપ્ત રાખે છે, તેના અભાવે જઠરાગ્નિ વધારે મોં થતી જાય. આ પ્રમાણે અનની પર’પરા ઉત્પન્ન થાય, કહ્યું છે કેઃ—
अजीर्णप्रभवा रोगास्तत्राजीर्ण चतुर्विधम् । आमं विदग्ध विष्टब्धं रसशेष तथापरम् ||१|| आमे तु द्रवन्धित्व' विदग्धे धूमगान्धिता | विष्टब्धे गात्रभगोत्र रसशेषे तु जाडयता ||२|| સર્વ રોગા અ ણુથી ઉત્પન્ન થાય છે. તે અણુ ચાર પ્રકારનું છે. આમ અંગુ, વિશ્વ અજી, વિષ્ટબ્ધ અણુ અને રસ અજી.
ઝાડા નરમ આવે અને કાઢેલી વસ્તુ જેવી ગંધ આવે ત્યારે આમ અણુ થયુ' એમ સમજવું.