SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૫ षेवणरूपत्वे च तेनोपशान्तमोहस्यापि यथाख्यातचारित्रस्य निर्ग्रन्थत्वस्य च विलोपप्रसङ्गस्य वज्रलेपत्वात् । ‘परिहारविसुद्धियसंजए पुच्छा, गो. णो पडिसेवए होज्जा अपडिसेवए होज्जा । एवं जाव अहक्खायસંખ' (મ. શ. ૨૫ ૩. ૬) ‘સાયસીને ન પુચ્છા, નો. જો ડિસેવ હોન્ના, અડિસેવ ઢોખ્ખા, વં णिग्गंथेवि, एवं सिणाए वि ।।' (भ. श. २५ उ. ७) इत्याद्यागमेनप्रतिषिद्धप्रतिषेवणस्योपरितनचारित्रनिर्ग्रन्थत्रयविरोधिताप्रतिपादनात् । 'प्रति = संयमप्रतिकूलार्थस्य संज्वलनकषायोदयात् सेवकः प्रतिषेवकः ' इति प्रतिषेवणाद्वारे व्याख्यानात् प्रतिषेवणाविशेषेणैव यथाख्यातचारित्रादिविरोधव्यवस्थितेः अनाभोगजद्रव्यहिंसायाः प्रतिषिद्धप्रतिषेवणरूपत्वे उपशान्तमोहवृत्तित्वे च न बाधकमिति चेत् ? न, ૧૮ (પ્રતિષિદ્ધની પ્રતિસેવા યથાખ્યાત ચારિત્ર અને નિગ્રન્થત્વની લોપક જ હોય - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ : આ તમારો પૂર્વપક્ષ ખોટો છે, કારણ કે દ્રવ્યવધ જો ગર્હણીય હોય અને પ્રતિષિદ્ધના પ્રતિસેવનરૂપ હોય તો તેનાથી ઉપશાન્તમોહી જીવના પણ યથાખ્યાત ચારિત્રનો અને નિર્પ્રન્થત્વનો વિલોપ થવાની આપત્તિ વજ્રલેપની જેમ ઊભી જ રહે છે. અર્થાત્ જેવી તેવી દલીલથી એ આપત્તિ ઉખડી શકે એવી નથી. કેમ કે ભગવતીસૂત્ર (શ. ૨૫, ઉ. ૬)માં જે કહ્યું છે કે “પરિહારવિશુદ્ધિક સંયત અંગે પૃચ્છા, ગૌતમ ! પ્રતિસેવક ન હોય, અપ્રતિસેવક હોય એમ યથાખ્યાત સંયત સુધી જાણવું.” તેનાથી પ્રતિષિદ્ધ પ્રતિસેવનને ઉપલા ત્રણ ચારિત્રનો વિરોધી જણાવ્યો છે. તેમજ તે (ઉ. ૭)માં જે કહ્યું છે કે “કષાયકુશીલ અંગે પૃચ્છા, ગૌતમ ! પ્રતિસેવક ન હોય, અપ્રતિસેવક હોય, એમ નિર્પ્રન્થ અને સ્નાતક અંગે પણ જાણવું” તેનાથી પ્રતિષિદ્ધ પ્રતિસેવનને ઉપરના નિગ્રન્થાદિ ત્રણ સંયતના વિરોધી તરીકે જણાવ્યું છે. પૂર્વપક્ષ ઃ પ્રતિસેવનાદ્વારમાં પ્રતિસેવકની વ્યાખ્યા એવી કરી છે કે ‘સંયમને પ્રતિકૂલ ચીજને સંજવલનકષાયના ઉદયના કારણે સેવે (આચરે) તે પ્રતિસેવક.' આ વ્યાખ્યા પરથી જણાય છે કે સંજ્વલનકષાયોદયથી થતી સંયમને પ્રતિકૂલ ચીજની સેવના રૂપ વિશેષ પ્રકારની પ્રતિસેવના જ જીવને પ્રતિસેવક બનાવે છે. અને તેથી ભગવતીના ઉક્તસૂત્ર પરથી તેવી વિશિષ્ટ પ્રતિસેવનાનો જ યથાખ્યાત ચારિત્રાદિ સાથે વિરોધ સિદ્ધ થાય છે, દરેક પ્રતિસેવનાનો નહિ, તેથી તેવા કષાયોદય વિના જ અનાભોગથી જ જે દ્રવ્યહિંસા થઈ જાય છે. તે નિર્બાધપણે સામાન્યથી પ્રતિષિદ્ધની પ્રતિસેવના રૂપ પણ છે જ, અને એ ઉપશાન્તમોહી જીવમાં નિર્બાધપણે હોય પણ છે જ, કારણ કે તે દ્રવ્યહિંસા વિશિષ્ટ પ્રતિસેવનારૂપ ન હોવાથી યથાખ્યાતચારિત્રાદિની વિરોધી નથી. (અનાભોગજન્ય પ્રતિસેવા પણ પ્રતિસેવના જ છે) ઉત્તરપક્ષ : આ વાત બરાબર નથી, કારણ કે અનાભોગજન્ય પ્રતિસેવનાને પણ ‘પ્રતિષેવા’ १. परिहारविशुद्धिकसंयते पृच्छा, गौतम ! न प्रतिषेवको भवेत्, अप्रतिषेवको भवेद् एवं यावद्यथाख्यातसंयते ॥ ૨. વાયવુશીતે પૃચ્છા, નો પ્રતિષેવો ભવેત્, અપ્રતિષેવો ભવેત્ ર્વ નિર્પ્રન્થેપિ, વં સ્નાતઽપિ
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy