SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૪, ૮૫ सौ उण जिणपडिकुट्ठो अणंतजीवाण गायणिप्फण्णो । गेही पसंगदोसो अणंतकाओ अओ गुरुगा ।। () तथा सचित्तवर्जकस्यैव श्राद्धादेः परित्तत्ति प्रत्येकपरिभोगे प्रत्येकाम्रादिपुष्पफलादिभोगे चतुर्लघु प्रायश्चित्तम् । तथा मांसासवयोरुपलक्षणान्मधुनवनीतयोश्च वयभंगेत्ति अनाभोगतः पृथग्वक्ष्यमाणत्वादत्राभोगतो ज्ञेयम् । ततश्चाभोगे सति व्रतस्य नियमस्य भङ्गे षड्गुरु, चउगुरुत्ति अनाभोगे सति मांसासवमधुनवनीतानां व्रतभङ्गे चतुर्गुरु प्रायश्चित्तं भवतीति गाथाक्षरार्थः इति । ततो 'मांसभक्षणे सम्यक्त्वं नश्यत्येव' इत्ययमपि कुविकल्प एवेति बोध्यम् ।।८४।। ननु कुविकल्पोच्छेदेनाज्ञाया प्रवृत्तिर्हितावहोक्ता, न चाज्ञामात्रानुसरणं हितावहं संभवति, सर्वत्र सौलभ्याद्, दृश्यन्ते हि सर्वेऽपि निजनिजगुर्वाद्याज्ञायत्ता इत्युपादेयाज्ञाविशेषमाह आणा पुण जगगुरुणो एगंतसुहावहा सुपरिसुद्धा । अपरिक्खिआ ण गिज्झा सा सव्वा णाममित्तेणं ।।८५।। આવે. આગમમાં કહ્યું છે કે “તે અનંતકાયમાત્રથી બનેલ પિંડ શ્રી જિનેશ્વરોથી નિષિદ્ધ છે, અનંત જીવોના શરીરથી બનેલ છે. વિશેષ વૃદ્ધિ કરાવનાર છે અને તેથી) પુનઃ તેવો દોષ થવાનો સંભવ રહેવા રૂપ પ્રસંગદોષવાળો છે તેમજ અનંતકાય છે માટે ગૃહસ્થને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે.' તથા સચિત્તવર્જક જ શ્રાવકાદિને પ્રત્યેક વન. એવા આગ્રાદિ કે પુષ્પફળાદિનો પરિભોગ કરવામાં ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. તથા માંસના, દારૂના, મધના અને માખણના વ્રતનો આભોગપૂર્વક ભંગ થવામાં પગુરુ પ્રાયશ્ચિત્ત જાણવું. અને અનાભોગપૂર્વક તે ભંગ થવામાં ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત જાણવું. અહીં મધ અને માખણરૂપ મહાવિગઈનું ગ્રહણ માંસાદિના ઉપલક્ષણથી જાણવું. તેમજ અનાભોગથી થયેલ વ્રતભંગની વાત ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્તમાં જુદી કરી છે તેથી જગુરુ પ્રાયશ્ચિત્તમાં વ્રતભંગ આભોગપૂર્વકનો લેવો એ જાણવું. આ પ્રમાણે ગાથાફરાર્થ જાણવો.” માટે “માંસભક્ષણ કરવામાં સમ્યકત્વનો નાશ થઈ જાય' એ વાત પણ કુવિકલ્પ જ છે એ જાણવું. ૮૪ | (સુપરિશુદ્ધ આજ્ઞા જ ગ્રાહ્ય છે) - કુવિકલ્પો છોડીને આજ્ઞામુજબ પ્રવૃત્તિ કરવી હિતાવહ છે” એવું તમે કહ્યું. પણ આજ્ઞામાત્રને અનુસરવું એ કાંઈ હિતાવહ હોવું સંભવતું નથી, કેમ કે લગભગ બધા જ પોતપોતાના ગુરુ-વડીલ વગેરેની આજ્ઞાને આધીન હોવા દેખાય જ છે અને તેમ છતાં તેઓનું હિત દેખાતું નથી' - એવી શંકાના સમાધાન તરીકે પ્રસ્થકાર ઉપાદેય (હિતાવહ) આજ્ઞાવિશેષને જણાવે છે - १. स पुनः जिनप्रतिकुष्टोऽनन्तजीवानां गात्रनिष्पन्नः । गृद्धिः प्रसङ्गदोषोऽनन्तकायोऽतो गुरुकाः ॥
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy