SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પલાદન વિચારણા ૨૬૫ મેવ ‘તવાજ્ઞાનિમિત્તત્વાન્નતૃર્જ' વ્યપવિષ્ટ - રૂતિ શનીય, ‘વાસુàવપ્રમુલા' કૃત્યત્ર સર્વેષાमेकक्रियायोगात्, सम्यक्त्वनाशके तत्र तदाज्ञापनास्याप्यनुपपत्तेश्च । यत्तु वर्णनमात्रत्वेनैतत्सूत्रस्याकिञ्चित्करत्वं परेणोद्भाव्यते तस्य महानेव कृतान्तकोपः, एवं सति स्वर्गर्थ्यादिप्रतिपादकसूत्राणामपि वर्णनमात्रत्वेनाकिञ्चित्करताया वावदूकेन वक्तुं शक्यत्वाद्, लोकनिन्द्यविषयमात्रेणापि यथास्थितार्थप्रतिपादकसूत्रविलोपे नास्तिकत्वस्यानिवारितप्रसरतया सर्वविलोपप्रसङ्गाદ્વિતિ – किञ्च यद्यनन्तकायादिमांसादिभक्षणे सम्यक्त्वस्य मूलोच्छेदः स्यात्तदा तत्र तपः प्रायश्चित्तं नोपदिष्टं स्यात्, उक्तञ्च तत्तत्र । तदुक्तं श्राद्धजीतसूत्रवृत्त्योः चंउगुरु णंते, चउलहु परित्तभोगे सचित्तवज्जिस्स । मंसासववयभंगे छग्गुरु चउगुरु अागे ।।११।। व्याख्या-सचित्तवर्जकस्य श्रावकादेः अनन्तत्ति अनन्तकायानां मूलकार्द्रकादीनां भक्षणे चतुर्गुरु प्रायश्चित्तं भवति । यदागमः - - રહેલ મિથ્યાત્વીઓએ કર્યું છે. પણ તેમ છતાં તે માંસભક્ષણ કૃષ્ણની આજ્ઞાનિમિત્તક હોઈ તે ભક્ષણનો ‘કૃષ્ણકર્તૃક’ તરીકે ઉલ્લેખ કર્યો છે - એવી શંકા ન કરવી, કેમ કે ‘વાસુદેવ વગેરે' એવું જે કહ્યું છે તેમાં જેટલાની ગણતરી છે તે બધાનો એક ક્રિયામાં અન્વય હોવાથી અન્યની જેમ કૃષ્ણમાં પણ વાસ્તવિક કર્તૃત્વ જ જણાય છે. આશાનિમિત્તે થયેલ ઔપચારિક કર્તૃત્વ નહિ. વળી માંસાહાર જો સમ્યક્ત્વનાશક હોય તો તો કૃષ્ણ તેની આજ્ઞા આપે એ વાત પણ અસંગત છે. વળી ‘આ સૂત્ર તો માત્ર વર્ણનરૂપ છે, વાસ્તવિકતાને જણાવવા માટે એ અકિંચિત્કર છે’ ઇત્યાદિ પૂર્વપક્ષીએ જે કહ્યું છે તેમાં તો મોટો ધૃતાન્ત કોપ આવી પડે છે, કેમ કે એ રીતે તો ‘સ્વર્ગની ઋદ્ધિ વગેરેનું પ્રતિપાદન કરતા સૂત્રો પણ વર્ણનમાત્ર કરનારા છે, વાસ્તવિકતાને જણાવવા માટે અકિંચિત્કર છે” એવું વાચાળ પૂર્વપક્ષી કહી શકે છે. વળી સૂત્રનો વિષય લોકનિન્દ હોવા માત્રથી એનો યથાસ્થિત અર્થપ્રતિપાદક સૂત્ર તરીકે વિલોપ કરી દેવામાં આવે તો સર્વજ્ઞપ્રણીત સૂત્રને ન માનવા રૂપ નાસ્તિકતા જ નિર્બાધ રીતે આવી જવાથી સર્વસૂત્રોનો વિલોપ કરવાની આપત્તિ આવી પડે. (તપ પ્રાયશ્ચિત્ત અસંગત બનવાની આપત્તિ) વળી અનંતકાયાદિનું કે માંસાદિનું ભક્ષણ કરવામાં સમ્યક્ત્વનો જો મૂળથી જ ઉચ્છેદ થઈ જતો હોય તો તેનું તપ પ્રાયશ્ચિત્ત કહ્યું ન હોત, પણ તે કહ્યું તો છે. શ્રાદ્ધજીતકલ્પસૂત્ર અને તેની વૃત્તિ (૯૧) માં કહ્યું છે કે –“સચિત્તવર્જક શ્રાવક વગેરે મૂળા-આદુ વગેરે અનંતકાયનું ભક્ષણ કરે તો ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત १. चतुर्गुर्वनन्ते चतुर्लघु प्रत्येकभोगे सचित्तवर्जकस्य । मांसाशनव्रतभङ्गे षड्गुरु चतुर्गुरु अनाभोगे ॥
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy