SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ धर्मपरीक्षा माग-२ / ॥था-८२, ८3 अथ य एवमवश्यम्भाविन्याऽपि जीवविराधनया सद्भूतदोषमुत्प्रेक्ष्य भगवतोऽसदोषाध्यारोपणं कुर्वन्ति तेषामपायमाविष्कुर्वनाह मिच्छादोसवयणओ संसाराडविमहाकडिल्लंमि । जिणवरणिंदारसिआ भमिहिंति अणोरपारम्मि ।।८२।। मिथ्यादोषवचनतः संसाराटवीमहागहने । जिनवरनिन्दारसिका भ्रमिष्यन्ति अनर्वाक्पारे ।।८२।। मिच्छादोसवयणओत्ति । मिथ्यादोषवचनाद्-असद्भूतदोषाभिधानाद्, जिनवरनिन्दारसिका अभव्या दूरभव्या वा जनाः, संसाराटवीमहागहनेऽनर्वाक्पारे भ्रमिष्यन्ति, तीव्राभिनिवेशेन तीर्थकराशातनाया दुरन्तानन्तसंसारहेतुत्वात् । उक्तञ्च (उप. पद-४२३) - तित्थयर पवयणसुअं आयरिअं गणहरं महिडीयं । आसायंतो बहुसो अणंतसंसारिओ होइ ।। इत्यादि ॥८२॥ अथ केवलिछद्मस्थलिङ्गविचारणया न केवलिनोऽवश्यम्भाविनी विराधना संभवतीति व्यामोहोऽपि न कर्त्तव्यः, सम्यग्विचारपर्यवसानत्वात्तस्य, इत्यभिप्रायवानाह જેઓ અવશ્યભાવિની પણ જીવવિરાધનાને સદ્ભૂતદોષ રૂપે માનીને ભગવાનમાં અસતુ (અવિદ્યમાન) દોષનું અધ્યારોપણ કરે છે તેઓને થનાર નુકસાનને પ્રકટ રીતે જણાવતા ગ્રન્થકાર કહે ગાથાર્થઃ મિથ્યા=અસભૂત દોષ કહીને, શ્રીજિનેશ્વર ભગવાનની નિંદા કરવામાં રસિક એવા અભવ્ય કે દૂરભવ્ય જીવો અનોરપાર અને મહાગહન એવી સંસાર અટવીમાં ઘણું ભમશે, કેમ કે તીવ્ર અભિનિવેશથી કરાયેલી શ્રીતીર્થંકરની આશાતના એ દુરંત અનંત સંસારનું કારણ છે. पहेशप६ (४२3)मा अयुं 3 'श्रीतीर्थं४२, अवयन, श्रुत, मायार्य, १५२, मर्दिनी વારંવાર આશાતના કરતો જીવ અનંતસંસારી બને છે.”૮રા વળી એવો વ્યામોહ પણ કરવા જેવો નથી કે “આગમમાં કહેલા કેવલીના અને છઘના લિંગોનો વિચાર કરવાથી જણાય છે કે કેવલીઓને અવશ્યભાવિની વિરાધના સંભવતી નથી.” આવો વ્યામોહ એટલા માટે કરવો નહિ કે સમ્યગુ વિચાર કરવાથી એ વ્યામોહનો અંત આવી જાય છે. આવા અભિપ્રાયથી ગ્રન્થકાર કહે છે - १. तीर्थकरप्रवचनश्रुतं आचार्य गणधरं महद्धिकम्। आशातयन् बहुशोऽनंतसंसारिको भवति ॥
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy