SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૮ दोषाभावतौल्यं प्रवचनाभिहितं न घटेतेत्याह पयडं चिय वयणमिणं दट्ठव् होइ कप्पभासस्स । जं अपमत्ताईणं सजोगिचरमाण णो हिंसा ।।५८।। प्रकटमेव वचनमिदं द्रष्टव्यं भवति कल्पभाष्यस्य । यदप्रमत्तादीनां सयोगिचरमाणां नो हिंसा ।।५८ ।। पयडं चिय त्ति । प्रकटमेवैतद्वचनं कल्पभाष्यस्य द्रष्टव्यं भवति रागद्वेषरहितेन परीक्षण, यदप्रमत्तादीनां सयोगिकेवलिचरमाणां नो-नैव हिंसा, व्याप्रियमाणयोगानामपीति शेषः । तथा च तद्ग्रन्थः अप्पेव सिद्धतमजाणमाणो तं हिंसगं भाससि जोगवंतं । दव्वेण भावेण य संविभत्ता चत्तारि भंगा खलु हिंसगत्ते ।।३९३२।। अपीत्यभ्युच्चये, अस्त्यन्यदपि वक्तव्यमिति भावः । यदेवं योगवन्तं वस्त्रच्छेदनादिव्यापारवन्तं जीवं हिंसकं त्वं भाषसे, तनिश्चीयते सम्यक् सिद्धान्तमजानत एवं प्रलापः। सिद्धान्ते योगमात्रप्रत्ययादेव न हिंसोपवर्ण्यते, अप्रमत्तसंयतादीनां सयोगिकेवलिपर्यन्तानां योगवतामपि तदभावात् । कथं तर्हि सा प्रवचने प्ररूप्यते? इत्याह જીવો દ્રવ્યહિંસાની અપેક્ષાએ સમાન રીતે દોષ વગરના રહે છે. એવું પ્રવચનમાં જે કહ્યું છે તે ઘટશે નહિ એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે – ગાથાર્થઃ કલ્પભાષ્યનું “અપ્રમત્તથી માંડીને સયોગીકેવલી સુધીના જીવોને હિંસા હોતી નથી' એ સ્પષ્ટ વચન જ (પૂર્વપક્ષીએ) જોવા જેવું છે. રાગદ્વેષશૂન્ય પરીક્ષકે કલ્પભાષ્યનું આવું જે સ્પષ્ટ વચન છે કે “યોગના વ્યાપારવાળા એવા પણ અપ્રમત્તથી માંડીને સયોગીકેવળી સુધીના જીવોને હિંસા હોતી નથી.” તે વિચારવું જોઈએ. તે ગ્રન્થ આ પ્રમાણે છે – “વળી સિદ્ધાન્તને ન જાણતો જ તું યોગયુક્ત તેને હિંસક કહે છે. હિંસકપણામાં દ્રવ્ય અને ભાવથી ચાર ભાંગાનો વિભાગ દેખાડ્યો છે.”તેની વૃત્તિનો ભાવાર્થ આ પ્રમાણે –“અપિ” શબ્દ અમ્યુચ્ચય અર્થમાં છે. (અર્થાત્ બીજું પણ કાંઈ કહેવાનું છે.) વસ્ત્રછેદનાદિ વ્યાપારરૂપ યોગવાળા જીવને તું (કલ્પભાષ્યમાં પૂર્વની ગાથાઓમાં જેણે પૂર્વપક્ષ ઉઠાવ્યો હતો તે પૂર્વપક્ષી) જે હિંસક કહે છે તેનાથી નિશ્ચિત રીતે જણાય છે કે સિદ્ધાન્તને સમ્યગુ નહિ જાણતો જ તું આવું બોલે છે. સિદ્ધાન્તમાં યોગમાત્રનિમિત્તે જ હિંસા થાય છે એવું કહ્યું નથી, કેમ કે અપ્રમત્તસંયતથી માંડીને સયોગીકેવલી — १. अप्येवं सिद्धान्तमजानन् त्वं हिंसकं भाषसे योगवन्तम् । द्रव्येण भावेण च संविभक्ताश्चत्वारो भङ्गा खलु हिंसकत्वे ॥ — –
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy