SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ अनादिरेष संसारो नानागतिसमाश्रयः । पुद्गलानां परावर्ता अत्रानन्तास्तथा गताः ।। તવૃત્તિ – અનાદ્રિ = વિદ્યમાનમૂનારંગ:, =પ્રત્યક્ષતો દૃશ્યમાનઃ સંસારો વ: શીશ ? ત્યાદनानागतिसमाश्रयः नरनारकादिविचित्रपर्यायपात्रं वर्त्तते । ततश्च पुद्गलानामौदारिकादिवर्गणारूपाणां सर्वेषां परावर्ता ग्रहणमोक्षात्मकाः, अत्र संसारे अनन्ताः अनन्तवारस्वभावाः, तथा तेन समयप्रसिद्धप्रकारेण, गताः= અતીતા: I'. केषाम् ? इत्याह - सर्वेषामेव सत्त्वानां तत्स्वाभाव्यनियोगतः । नान्यथा संविदेतेषां सूक्ष्मबुद्ध्या विभाव्यताम् ।। एतवृत्तिः-'सर्वेषामेव सत्त्वानां प्राणिनां, तत्स्वाभाव्यं अनन्तपुद्गलपरावर्त्तपरिभ्रमणस्वभावता, तस्य नियोगो व्यापारस्तस्माद् । अत्रैव व्यतिरेकमाह - न-नैव अन्यथा तत्स्वाभाव्यनियोगमन्तरेण संवि=अवबोधो घटते एतेषाम् अनन्तपुद्गलपरावर्तानां सूक्ष्मबुद्ध्या-निपुणाभोगेन विभाव्यतां अनुविचिन्त्यतामेतद् ।' इति व्यावहारिकत्वेऽप्यनन्तपुद्गलपरावर्त्तभ्रमणसंभवात्, तेनाभव्यानामव्यावहारिकत्वसाधनमसङ्गतमिति द्रष्टव्यम् ।। ननु प्रज्ञापनावृत्तौ व्यावहारिकाणामुत्कर्षतोऽप्यावलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्तस्थितिः, तत ऊर्ध्वं चावश्यं सिद्धिरिति स्फुटं प्रतीयते । तथा च तद्ग्रन्थः - 'ननु यदि वनस्पतिकालप्रमाणम०संख्येयाः પુદ્ગલપરાવર્ત ભમવાનો જીવનો સ્વભાવ હોવો કહ્યો છે. “વિવિધ ગતિઓના આધાર ભૂત આ સંસાર અનાદિ છે. અહીં પુદ્ગલોના અનંત પરાવર્તે પસાર થઈ ગયા.” આનું વિવરણ આ પ્રમાણે-આ=પ્રત્યક્ષ દેખાતો, નાનાગતિ સમાશ્રય=વિવિધ-ગતિઓના આધારભૂત, સંસાર અનાદિ=જેનો કોઈ મૂલઆરંભ નથી તેવો છે. તેથી અહીં ઔદારિક વગેરે વર્ગણારૂપ પુગલોના ગ્રહણ-મોચનારૂપ પરાવર્તો અનંતવાર સિદ્ધાન્તમાં કહેલ રીતે પસાર થઈ ગયા. આ પરાવર્તા કોના પસાર થયા? એ જણાવવા આગળ કહે છે – “બધા જીવોના, અનંત જુગલપરાવર્ત-ભમવાના સ્વસ્વભાવના વ્યાપાર (સ્વભાવ અમલી બનવા રૂપ)ના કારણે અનંતા પુદ્ગલ પરાવર્તે પસાર થઈ ગયા. અન્યથા = આવા સ્વભાવના વ્યાપાર વિના એ જીવનો અનંત પુદ્ગલપરાવર્તોનો અવબોધ ઘટતો નથી. આ વાત સૂક્ષ્મબુદ્ધિથી વિચારવી.” આમ આ ગ્રન્થો પરથી જણાય છે કે વ્યાવહારિકપણામાં પણ અનંત પુદ્ગલપરાવર્તભ્રમણ સંભવિત છે. તેથી અનંત પુલપરાવર્તભ્રમણ (સ્થાયિત્વ) હેતુથી અભવ્યોને અવ્યવહારી સિદ્ધ કરવા અયુક્ત છે એ વિચારવું. (પન્નવણાવૃત્યુનુસાર વ્યવહારીપણાની સ્થિતિ અસંખ્ય આવર્તો - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ - પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં વ્યાવહારિક જીવોની ઉત્કૃષ્ટથી પણ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલપરાવર્ત (કાલપ્રમાણ) સ્થિતિ કહી છે. તેથી એ પછી તેઓની અવશ્ય મુક્તિ થાય
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy