SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ અનંતસંસારિવનિયમવિચાર करेइ, एगो अडविं गओ देसं देसेण हिंडइ इत्यर्थः, एगो जिमिउं देवकुलादिसु अच्छति। कालंतरेण तेसिं पिया मओ। तेहिं सव्वंपि पितिसंतियं ति काउं समं विभत्तं। तेसिं जं एक्केणं उवज्जितं सव्वेसिं सामनं जायं। एवं अम्हं पिया तित्थयरो। तस्संतिओवदेसेणं सव्वे समणा कायकिलेसं कुव्वंति, अम्हे ण करेमो। जं तुब्भेहिं कयं तं अम्हं सामन्नं, जहा तुन्भे देवलोगं सुकुलपच्चायातिं वा सिद्धिं वा गच्छह तहा अम्हे वि गच्छिस्सामोत्ति ।' एष गाथाभावार्थः । अक्षरयोजनिका त्वियंएकः पुत्रः क्षेत्रंगतः, एकोऽटवी देशान्तरेषु परिभ्रमतीत्यर्थः, अपर एकस्तत्रैव संतिष्ठते। पितरि च मृते धनं सर्वेषामपि समानम्। एवमत्रापि मातापितृस्थानीयस्तीर्थकरः क्षेत्रं क्षेत्रफलं धनं पुनर्भावतः=परमार्थतः सिद्धिस्तां यूयमिव युष्मदुपार्जनेन वयमपि गमिष्याम इति ।।९।। तदेवं यथाछन्दस्याप्युत्सूत्रप्ररूपणाव्यवस्थादर्शनात् कथमेवमर्वाग्दृशा निर्णीयते यदुत-'मार्गपतितस्य यथाछन्दस्य कस्यचिदनाभोगादेवोत्सूत्रभाषणं, तच्च नानन्तसंसारकारणं। उन्मार्गपतितानां तु सर्वेषामाभोगवतामनाभोगवतां वा तदनन्तसंसारकारणमेव, तीर्थोच्छेदाभिप्रायमूलत्वादिति', साध्वाचारोच्छेदाभिप्रायस्य यथाछन्देऽप्यविशेषात् । છે અને ત્રીજો ખાઈ-પીને દેવકુલાદિમાં પડ્યો રહે છે. કાલાન્તરે તેઓનો પિતા મર્યો. આ બધું પિતાનું છે. એમ વિચારી સરખા ભાગ કરી સમાન રીતે તેઓએ વિભાગ કર્યા. તેથી જે એકે મેળવ્યું તે બધાને એક સરખું મળ્યું. એમ તીર્થકર આપણા પિતા છે, તેમના ઉપદેશથી બધા સાધુઓ કાયક્લેશ કરે છે, અમે કરતાં નથી. પણ તમે જે કરો છો તે બધું તમારું-અમારું સાધારણ જ છે. તેથી જેમ તમે દેવલોક-સુકુલમાં પુનર્જન્મ કે સિદ્ધિ પામશો તેમ અમો પણ પામીશું. આ પ્રમાણે ભાવાર્થ કહ્યો. ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે-એક પુત્ર ખેતરમાં ગયો. બીજો જંગલમાં અને ત્રીજો ત્યાં જ દેવકુલાદિમાં રહે છે. પિતા મર્યે છતે ધન બધાનું સાધારણ થયું. એમ પ્રસ્તુતમાં પણ માતા-પિતા સમાન તીર્થકર છે અને ખેતર–ખેતરના ફળ રૂપ ધન પરમાર્થથી સિદ્ધિ છે તેને તમારી મહેનતના કારણે તમારી જેમ અમે પણ પામીશું. (૯) આમ યથાછંદની ઉત્સુત્રપ્રરૂપણાની વ્યવસ્થા પણ શાસ્ત્રોમાં દેખાતી હોઈ કોઈ છદ્મસ્થ એવો નિર્ણય શી રીતે કરી શકે કે “માર્ગપતિત કોઈક યથાછંદને અનાભોગથી જ ઉસૂત્રભાષણ હોય છે જે અનંતસંસારનું કારણ હોતું નથી (તેથી યથાવૃંદાદિ નિયમ અનંતસંસારી હોય એવું નથી, જયારે ઉન્માર્ગપતિત તો આભોગવાળા કે અનાભોગવાળા સર્વેનું ઉસૂત્રભાષણ અનંતસંસારનું કારણ હોય જ छ, म ताछिन। समिपायथी. बोलायुं डोय छे. (तथी तमो नियम अनंतसंसारी डोय छे.)" કેમકે તેઓના નિરૂપણમાં રહેલા તીર્થોરચ્છેદ-અભિપ્રાયની જેમ યથાણંદના નિરૂપણમાં પણ સાધ્વાચાર १. करोति, एकोऽटवीं गतो देशदेशान्तरेषु भ्रमति, एको जिमित्वा देवकुलादिषु तिष्ठति । कालान्तरेण तेषां पिता मृतः, तैः सर्वमपि पितृसत्कमिति कृत्वा समं विभक्तम् । तेषां यदेकेनोपार्जितं तत्सर्वेषां समानं जातम् । एवमस्माकं पिता तीर्थंकरः, तत्सत्कोपदेशेन सर्वे श्रमणाः कायक्लेशं कुर्वन्ति, वयं न कुर्मः । यद्युष्माभिः कृतं तदस्माकं सामान्यम् । यथा यूयं देवलोकं सुकुलप्रत्यायाति सिद्धि वा गच्छथ तथा वयमपि गमिष्याम इति ।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy